એપ્રિલમાં ફુગાવો ઘટીને 9.39 ટકા થયો

સોમવારે જાહેર થયેલા આંકડાઓ અનુસાર એપ્રિલમાં ફુગાવાના દરેક ક્ષેત્રમાં અનાજની મોંઘવારીનો દર 16.65 ટકા હતો. દાળની મોંઘવારી દર વાર્ષિક 10.91 ટકા રહ્યો હતો. જ્યારે ખાંડની કિંમતો 10.49 ટકા વધ્યો હતો.
એપ્રિલ મહિનામાં કપડાં, જૂતાંના વિભાગમાં મોંઘવારી દર 10.22 ટકા હતી. શહેરી વિસ્તારોમાં છુટક વેપાર એપ્રિલમાં 9.73 ટકા હતી જે માર્ચમાં 10.38 ટકા હતી. આ મહિનામાં ગ્રામ્ય વિસ્તારોમાં છુટક ફુગાવો ઘટીને 9.16 ટકા પર આવી ગયો હતો. જે માર્ચમાં 10.33 ટકા હતો. ફેબ્રુઆરી 2013માં ફુગાવો 10.91 ટકા હતો.












Click it and Unblock the Notifications
