રૂપિયો 28 પૈસા ગગડ્યો, પોતાના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો
ડોલર સામે રૂપિયો તેની સૌથી નીચી સપાટીએ પહોંચી ચુક્યો છે. રૂપિયો 28 પૈસા ગગડ્યો, છે, જેના કારણે રૂપિયો ડોલર સામે 68.89 પર પહોંચી ગયો છે.
ડોલર સામે રૂપિયો તેની સૌથી નીચી સપાટીએ પહોંચી ચુક્યો છે. રૂપિયો 28 પૈસા ગગડ્યો, છે, જેના કારણે રૂપિયો ડોલર સામે 68.89 પર પહોંચી ગયો છે. પાછલા કેટલાક દિવસોમાં રૂપિયામાં આ સૌથી મોટો ઘટાડો છે. જોકે, કેટલાક સમય પછી રૂપિયો સ્થિર હતો અને તે આ સમયે 68.82 પર પહોંચી ગયો છે.

રૂપિયો બુધવારે 68,61 રૂપિયા પર બંધ થયો હતો, પરંતુ ફરીથી બજાર ખુલતાની સાથે આજે રૂપિયો 28 પૈસા ગગડ્યો છે. ત્યારપછી હવે એવી અટકળો છે રૂપિયો 69 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી શકે છે. આપણે જણાવી દઈએ કે આ પહેલાં, રૂપિયો ડોલર સામે 69 રૂપિયાની સપાટીએ પહોંચ્યો નથી. તો બીજી બાજુ શેરબજારમાં આ સવારે, સવારે ઇન્ડેક્સ 58 પોઇન્ટમાં 9.20 ઘટાડો સાથે 35,159.04 પર ખુલ્યો છે. જયારે નિફટી 30 અંક નીચે પહોંચી ચુકી છે.
આપણે જણાવી દઈએ કે બુધવારે સેન્સેક્સ બજાર 272 પોઇન્ટ નીચે ગગડીને 35217.11 અંક પર પહોંચી ચૂક્યું હતું. છેલ્લા ત્રણ અઠવાડિયામાં આ સૌથી નીચલું સ્તર છે. સતત વિદેશી પુંજીની નિકાસી થવાથી ડોલરના મુકાબલે રૂપિયો દોઢ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
