For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂપિયામાં સામાન્ય ટ્રેડિંગ

|
Google Oneindia Gujarati News

Rupee
મુંબઇ, 25 સપ્ટેમ્બર : છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશનમાં જોવા મળેલા ચઢાવ ઉતાર બાદ આજે રૂપિયો સામાન્ય સ્તરે ટ્રેડ થઇ રહ્યો છે. રૂપિયો ઇક્વિટી માર્કેટને અનુસરી રહ્યો છે. આ કારણે સોમવારના 53.48ના બંધ ભાવ સામે આજે 53.54ના ભાવ પર ટ્રેડ થઇ રહ્યો છે.

ડીલર્સનું માનવું છે કે યુરોપના માર્કેટમાં સુધારણાના પગલામાં ક્રમશ: થઇ રહેલા ઘટાડા બાદ ઇક્વિટી માર્કેટની જેમ ફોરેક્સ માર્કેટ પણ સ્થિર રહેવાની ધારણા છે.

ક્રુડ ઑઇલની કિંમતોમાં ઘટાડો ભારત માટે સારી બાબત છે. કારણ કે ક્રુડ ઑઇલની ખરીદી માટે ચૂકવવા પડતા ડૉલરમાં ઘટાડો થશે.

English summary
The rupee was trading marginally lower, after witnessing bouts of volatility in the last few trading sessions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X