7 પોઇન્ટના સામાન્ય વધારા સાથે બજાર બંધ

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેર પર આધારિત સૂચકાંક સેંસેક્સ 6.08 પોઇન્ટના ઘટાડા સાથે 18,749.37 સાથે ખૂલ્યો અને 7.42 પોઇન્ટના વધારા સાથે 18,762.87 પર બંધ થયો હતો. દિવસના કારોબારમાં સેંસેક્સ 18,794.63ની ઉપર અને 18,683.25ના નીચલા સ્તર સુધી પહોંચ્યો હતો.
બીએસઇના 13માંથી 9 સેક્ટરોમાં ઘટાડાનો રૂખ જોવા મળ્યો. જ્યારે ઓઇલ, સ્વાસ્થ્ય સેવા, ઉપભોક્તા ટિકાઉ વસ્તુ, અને બેંકિંગ જેવા ચાર સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.












Click it and Unblock the Notifications
