સેન્સેક્સ 48 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો

market
મુંબઇ, 6 નવેમ્બર : આજે દિવસની શરૂઆતમાં બીએસઇનો બેન્ચમાર્ક સેન્સેક્સ 48 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો હતો. ફંડ અને છૂટક રોકાણકારોએ ખરીદી ચાલુ રાખતા માર્કેટમાં પોઝિટિવ વલણ જોવા મળ્યું હતું.

આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર ગઇકાલના 332 પોઇન્ટના વધારા બાદ આજે 0.25 ટકા એટલે કે 48.09 પોઇન્ટ વધીને 18,810.96 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ સેશનમાં ખાસ કરીને હેલ્થકેર, આઇટી, રિયલ્ટી, એફએમજીસી, પાવર અને મેટલના શેર્સમાં તેજીનો પવન જોવા મળ્યો હતો.

બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 0.20 ટકાનો વધારો જોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 11.70 પોઇન્ટ વધીને 5,715.90 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે માર્કેટમાં સતત ખરીદી અને મજબૂત પરિબળોને કારણે તથા એશિયાના માર્કેટની સકારાત્મક અસરને કારણે તેજી જોવા મળી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X