સેન્સેક્સની 65 પોઇન્ટના વધારા સાથે શરૂઆત

market
મુંબઇ, 16 ઑક્ટોબર : આજે દિવસની શરૂઆતમાં બીએસઇનો બેન્ચમાર્ક સેન્સેક્સ 65 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો હતો. આજે માર્કેટમાં ફંડ અને છૂટક રોકાણકારોએ એશિયામાં આવેલા તેજીના વલણને પગલે ખરીદદારી શરૂ કરતા માર્કેટમાં તેજીનું વલણ દેખાયું હતું.

આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર ગઇકાલના 38.37 પોઇન્ટની રિકવરી બાદ આજે 0.35 ટકા એટલે કે 65.66 પોઇન્ટ વધીને 18,779.21 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ સેશનમાં ખાસ કરીને રિયલ્ટી, ઓઇલ, ગેસ, પાવર અને મેટલ સેક્ટરના શેર્સમાં રિકવરી જોવા મળી હતી.

બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 0.31 ટકાનો વધારો જોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 17.50 પોઇન્ટ વધીને 5,704.75 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે માર્કેટમાં નવી ખરીદીને કારણે સકારાત્મક વલણ જોવા મળ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X