Share Market Update: સેંસેક્સ 310 અંકની તેજી સાથે નવા રેકોર્ડ સ્તરે
Share Market Update: સેંસેક્સ 310 અંકની તેજી સાથે નવા રેકોર્ડ સ્તરે
મુંબઈઃ આજે બુધવારે એટલે કે 16 ડિસેમ્બર 2020ના રોજ શેર બજારમાં ભારી તેજી જોવા મળી છે. આજે સેંસેક્સ 310.14 અંકની તેજી સાથે 46573.31 અંકના સ્તરે ખુલ્યો. જ્યારે નિફ્ટી 84.60 અંકની તેજી સાથે 13652.50 અંકના સ્તરે ખુલ્યો. આ નિફ્ટીનો ઉચ્ચતમ રેકોર્ડ સ્તર છે. આજે બીએસઈમાં શરૂઆતમાં કુલ 984 કંપનીઓમાં ટ્રેડિંગ શરૂ થયું, જેમાંથી 737 શેર તેજી સાથે અને 207 ગિરાવટ સાથે ખુલ્યા. જ્યારે 40 કંપનીઓના શેરના ભાવમાં કોઈ ફરક નથી પડ્યો.

નિફ્ટીના ટૉપ ગેનર
- મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર 13 રૂપિયાની તેજી સાથે 730.60 રૂપિયાના સ્તરે ખુલ્યો.
- હિન્ડાલકોનો શેર 4 રૂપિયાની તેજી સાથે 248.40 રૂપિયાના સ્તરે ખુલ્યો
- ટાટા મોટર્સનો શેર 3 રૂપિયાની તેજી સાથે 181.45 રૂપિયાના સ્તરે ખુલ્યો
- એશિયન પેન્ટ્સનો શેર 35 રૂપિયાની તેજી સાથે 2562.50 રૂપિયાના સ્તરે ખુલ્યો.
- એચડીએફસીનો શેર 28 રૂપિયાની તેજી સાતે 2378.75 રૂપિયાના સ્તરે ખુલ્યો.
નિફ્ટીના ટૉપ લૂઝર
- એચસીએલ ટેકનો શેર 4 રૂપિયાની ગિરાવટ સાતે 882.25 રૂપિયાના સ્તરે ખુલ્યો
- ડૉ રેડ્ડી લેબનો શેર 12 રૂપિયાની ગિરાવટ સાથે 5018.90 રૂપિયાના સ્તરે ખુલ્યો.
- આયશર મોટર્સનો શેર 2 રૂપિયાની ગિરાવટ સાથે 2472.25 રૂપિયાના સ્તરે ખુલ્યો.
- ટેક મહિન્દ્રાનો શેર 1 રૂપિયાની ગિરાવટ સાથે 925.95 રૂપિયાના સ્તરે ખુલ્યો.
- ગેલનો શેર 1 રૂપિયાની ગિરાવટ સાથે 125.05 રૂપિયાના સ્તરે ખુલ્યો.












Click it and Unblock the Notifications
