6 એરપોર્ટ્સના ખાનગીકરણની પ્રક્રિયા વેગમાં

airport
નવી દિલ્હી, 22 નવેમ્બરઃ દેશના છ એરપોર્ટ્સના ખાનગીકરણની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. અમદાવાદ, ચેન્નાઇ, લખનઉ, જયપુર, કોલકતા, ગુવાહાટી એરપોર્ટ માટે કંપનીઓ દ્વારા રિક્વેસ્ટ ફોર ક્વોલિફિકેશન દાખલ કરવામાં આવ્યું છે.

અમદાવાદ એરપોર્ટ માટે 18 કંપનીએ આરએફક્યૂ દાખલ કર્યું છે. અમદાવાદ એરપોર્ટમાં જીવીકે, જીએમઆરની સાથો સાથ અદાણી અને સદ્ભાવ એન્જીનીયરિંગે પણ રસ દાખવ્યો છે.

એરપોર્ટના ખાનગીકરણના કોન્ટ્રાક્ટ કંપનીઓને 30 વર્ષ માટે આપવામા આવશે. શરતો અનુસાર કંપનીઓએ 3 વર્ષમાં 700 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપનીએ એરક્રાફ્ટની ગ્રાઉન્ડ હેંડલિંગ અને કોમર્શિયલ એક્ટિવિટીના અધિકાર આપવામાં આવશે. ખાનગીકરણ માટેની બોલી ડિસેમ્બરમાં શરૂ થશે. જોકે એરપર્ટના ખાનગીકરણને લઇને વિવિધ એરપોર્ટ પર કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવાની ચિમકી આપવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X