For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Share Market: ચડ્યા બાદ કેમ સપાટ થયુ શેર બજાર, નજર કરો રિલાયન્સ સહિત આ શેરો પર

શેર બજારની સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સપાટ શરૂઆત થઈ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શેર બજારની સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સપાટ શરૂઆત થઈ. સેંસેક્સ લીલા નિશાન પર ખુલ્યુ. વળી, નિફ્ટીની શરૂઆત લાલ નિશાન પર ખુલ્યુ. બુધવારે સેંસેક્સ 61800 પોઈન્ટના સ્તરે ખુલ્યુ. વળી, નિફ્ટી 18439.90ના સ્તરે ખુલ્યુ પરંતુ 10 મિનિટમાં જ નિફ્ટીમાં 87 પોઈન્ટનો ઘટાડો નોંધવામાં આવ્યો. એનસીઈ પર ટૉપ શેર પર નજર કરીએ તો આજે બ્રિટાનિયા, નેસ્લે ઈન્ડિયા, ટાટા મોટર્સ, ટેલીકૉમ કંપની ભારતી એરટેલ, એસબીઆઈના શેરમાં તેજી જોવા મળી છે. વળી, ટૉપ લુઝર્સ શેરોમાં હિંડાલકો, હીરો મોટર્સ, ઈંડસઈંડ બેંક, Echer મોટર્સ અને કોલ ઈન્ડિયાના શેરમાં ઘટાડો નોંધવામાં આવ્યો.

share market

30 ટકા સુધી ઘટી ગયા આ શેર

સતત બીજા દિવસે IRCTCના શેરોમાં ઘટાડો નોંધવામાં આવ્યો. બુધવારે પણ IRCTCના શેર લાલ નિશાન સાથે ખુલ્યા. છેલ્લા બે દિવસોમાં આમાં 30 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. IRCTCના શેર છેલ્લા 2 વર્ષમાં જ્યાં 20 ગણુ રિટર્ન મળ્યુ. વળી, છેલ્લા બે દિવસમાં આના શેરમાં 20 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

English summary
Stock Market: Sensex-Nifty Open with Flat with Positive, Eyes on Reliance and Nestle
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X