સપ્ટેમ્બરમાં સુઝુકી મોટરસાયકલનું વેચાણ 32 ટકા વધ્યું

Suzuki
નવી દિલ્હી, 1 ઑક્ટોબર : દ્વિચક્રી વાહનો બનાવતી કંપની સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાનું વેચાણ સપ્ટેમ્બર, 2012માં 31.53 ટકા વધીને 38,267 એકમ થયું છે.

સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એસએમએઇપીએલ)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર 2011માં કંપનીએ 29,094 વાહનો વેચ્યાં હતાં. એસએમએઇપીએલના ઉપાધ્યક્ષ (વેચાણ) અતુલ ગુપ્તાએ જણાવ્યું અમારા ઉત્પાદનો માટે બજારમાં સારી માંગ ઉભી થઇ છે. આ કારણે સપ્ટેમ્બરમાં વેચાણ વધ્યું છે.

ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં સુઝુકીના દ્વિચક્રી વાહનોના વેચાણમાં 42 ટકાનો વધારો થયો હતો. જે સપ્ટેમ્બરમાં ઘટ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X