સિનિયર સિટિઝન્સ માટે બેસ્ટ ઇન્શ્યોરન્સ પ્લાન્સ

જો આપ સિનિયર સિટિઝન કેટેગરીમાં આવી ગયા છો અને આપને માટે મેડિકલ ઇમર્જન્સીના સમયે સુરક્ષા કવરની શોધમાં છો અથવા ઇન્શ્યોરન્સ પ્લાન લેવા માંગો છો અથવા આપ નાના છો અને આપના માતા પિતા માટે ઇન્શ્યોરન્સ પ્લાન લેવા માંગો છો તો અમે આપની મુંઝવણને દૂર કરીને સિનિયર સિટીઝન્સ માટે માર્કેટમાં કયા બેસ્ટ ઇન્શ્યોરન્સ પ્લાન ઉપલબ્ધ છે તે જણાવી રહ્યા છીએ...

આગળની વાત શરૂ કરીએ તે પહેલા એક સારા સમાચાર જણાવી દઇએ કે હવે ઘણી ઇન્શ્યોરન્સ કંપનીઓ ખાસ કરીને સિનિયર સિટિઝન માટે ડિઝાઇન કરેલી મેડિક્લેઇમ પોલિસી લાવી રહી છે. ઉદાહરણ તરીકે સ્ટાર હેલ્થ સિનિયર સિટિઝન રેડ કાર્પેટ પ્લાન, બજાજ એલીઆન્ઝ સિલ્વર પ્લાન વગેરે છે. આ સિનિયર સિટિઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી 65થી 80 વર્ષ વચ્ચેની વ્યક્તિઓ માટેની છે.

અહીં અમે આપને ઉપયોગી એવા 7 ઇન્શ્યોરન્સ પ્લાન જણાવી રહ્યા છીએ...

આ છે બેસ્ટ પ્લાન્સ

આ છે બેસ્ટ પ્લાન્સ

1. સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની - સિનિયર સિટિઝન રેડ કાર્પેટ પ્લાન
2. બજાજ અલાયન્સ સિલ્વર હેલ્થ પ્લાન
3. એપોલો મ્યુનિ ઇન્શ્યોરન્સ ઓપ્ટિમાં સિનિયર
4. મેક્સ બુપા : હાર્ટ બીટ પ્લાન
5. નેશનલ ઇન્શ્યોરન્સ વરિષ્ઠ મેડિક્લેઇમ પોલિસી
6. ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની સિનિયર સિટિઝન મેડિક્લેઇમ પોલિસી
7. યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ : સિનિયર સિટિઝન પ્લાન્સ

સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની - સિનિયર સિટિઝન રેડ કાર્પેટ પ્લાન

સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની - સિનિયર સિટિઝન રેડ કાર્પેટ પ્લાન


એન્ટ્રી ઓફ એજ : 60થી 69 વર્ષ
રિન્યુઅલ : લાઇફ લોંગ
પ્રિએક્ઝિસ્ટિંગ ડીસીઝ : છેલ્લા એક વર્ષથી હોય તેવા કવર
ઇન્શ્યોરન્સની રકમ : રૂપિયા 1 લાખથી રૂપિયા 5 લાખ
અન્ય વિગતો : 1. નોન નેટવર્ક હોસ્પિટલ્સમાં ટ્રીટમેન્ટ માટે 10 ટકા કો પેમેન્ટ, જો વ્યક્તિ 56 વર્ષ કે તેથી વધુ વયની હોય તો 20 ટકા કો પેમેન્ટ, 2. જો વ્યક્તિ 56 વર્ષ કે તેથી વધુ વયની હોય તો પ્રથમવાર સિલ્વર હેલ્થ લેતા 20 ટકા કો પેમેન્ટ

બજાજ અલાયન્સ સિલ્વર હેલ્થ પ્લાન

બજાજ અલાયન્સ સિલ્વર હેલ્થ પ્લાન


એન્ટ્રી ઓફ એજ : 46 વર્ષથી 75 વર્ષ
રિન્યુઅલ : 75 વર્ષ
પ્રિએક્ઝિસ્ટિંગ ડીસીઝ : 1 વર્ષ બાદ
ઇન્શ્યોરન્સની રકમ : રૂપિયા 50,000થી રૂપિયા 5 લાખ
અન્ય વિગતો : અન્ય નેટવર્કનો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ સમયે 0 ટકા કો પેમેન્ટ. કો પેમેન્ટ વીવર એડિશનલ પ્રીમિયમ પર ઉપલબ્ધ

એપોલો મ્યુનિ ઇન્શ્યોરન્સ ઓપ્ટિમાં સિનિયર

એપોલો મ્યુનિ ઇન્શ્યોરન્સ ઓપ્ટિમાં સિનિયર


એન્ટ્રી ઓફ એજ : 61 વર્ષ અને તેનાથી વધારે
રિન્યુઅલ : લાઇફલોંગ
પ્રિએક્ઝિસ્ટિંગ ડીસીઝ : 3 વર્ષ બાદ
ઇન્શ્યોરન્સની રકમ : રૂપિયા 1 લાખથી રૂપિયા 5 લાખ
અન્ય વિગતો : જો ક્લેઇમ ના કરવામાં આવે તો અન્ય પ્રિમિયમ પર 5 ટકા ડિસ્કાઉન્ટ

મેક્સ બુપા : હાર્ટ બીટ પ્લાન

મેક્સ બુપા : હાર્ટ બીટ પ્લાન


એન્ટ્રી ઓફ એજ : નો લિમિટ
રિન્યુઅલ : લાઇફ લોંગ
પ્રિએક્ઝિસ્ટિંગ ડીસીઝ : 4 વર્ષ બાદ
ઇન્શ્યોરન્સની રકમ : રૂપિયા 2 લાખથી રૂપિયા 3 લાખ
અન્ય વિગતો : 65 વર્ષથી વધુના ઇન્શ્યોર માટે 20 ટકા કો પેમેન્ટ

નેશનલ ઇન્શ્યોરન્સ વરિષ્ઠ મેડિક્લેઇમ પોલિસી

નેશનલ ઇન્શ્યોરન્સ વરિષ્ઠ મેડિક્લેઇમ પોલિસી


એન્ટ્રી ઓફ એજ : 60 વર્ષથી 80 વર્ષ
રિન્યુઅલ : 90 વર્ષ
પ્રિએક્ઝિસ્ટિંગ ડીસીઝ : એક વર્ષ બાદ
ઇન્શ્યોરન્સની રકમ : રૂપિયા 1 લાખ હોસ્પિટલાઇઝેશન માટે અને રૂપિયા 2 લાખ ગંભીર બિમારી માટે
અન્ય વિગતો : 10 ટકા કો પેમેન્ટ અને 10 ટકા ક્લેઇમ એમાઉનટ નવા જન્મનારા બાળક માટે

ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની સિનિયર સિટિઝન મેડિક્લેઇમ પોલિસી

ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની સિનિયર સિટિઝન મેડિક્લેઇમ પોલિસી


એન્ટ્રી ઓફ એજ : 60 વર્ષથી 80 વર્ષ
રિન્યુઅલ : 90 વર્ષ સુધી
પ્રિએક્ઝિસ્ટિંગ ડીસીઝ : 18 મહિનાબાદ
ઇન્શ્યોરન્સની રકમ : રૂપિયા 1 લાખથી 1.5 લાખ
અન્ય વિગતો : બીપી અને ડાયાબિટીઝ કવર કરવા માટ બેઝિક પ્રિમિયમ પ્લાન પર વધુ 10 ટકા ચાર્જ

યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ : સિનિયર સિટિઝન પ્લાન્સ

યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ : સિનિયર સિટિઝન પ્લાન્સ


એન્ટ્રી ઓફ એજ : 60 વર્ષલાઇફ લોંગ
રિન્યુઅલ : લાઇફલોંગ
ઇન્શ્યોરન્સની રકમ : રૂપિયા 50,000થી રૂપિયા 3 લાખ
અન્ય વિગતો : 20 ટકા ક્લેઇમ એમાઉનટ નવા જન્મનારા બાળક માટે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X