નોકિયાના ફેન છો તો જુઓ આ 10 શાનદાર સ્માર્ટફોન

Posted By:
Subscribe to Oneindia News

જો તમે ડ્યુરેબિલ્ટી એટલે મજબૂતીની વાત કરવામાં આવે તો તમારા મનમાં અનેક સ્માર્ટફોનના નામ આવશે, પરંતુ લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે આજે પણ નોકિયા આ મામલે લોકોની પહેલી પસંદ બન્યું છે. નોકિયાના ફીચર ફોનથી લઇને સ્માર્ટફોન અન્ય બીજા સ્માર્ટફોનના મુકાબલે મજબૂત બોડી ધરાવતા હોય છે.

નોકિયાના વપરાશકર્તાઓને ઓછી કિંમતમાં વિન્ડો 8નો અનુભવ આપ્યો અને વિશ્વનો સૌથી પાવરફૂલ કેમેરા ફોન 1020 પણ નોકિયાની ઉપજ છે, જેમાં 41 મેગા પિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત નોકિયાએ 1520 લોન્ચ કર્યો, જેમાં 20 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા લાગેલા છે, જેમાં 6 ઇન્ચની મોટી સ્ક્રીન આપવામાં આવી છે. જે ટેબલેટ કરતા થોડોક નાનો છે. આ પ્રકારે નોકિયા દ્વારા અનેક સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં અનેક પ્રકારના કલર ઓપ્શન અને ફીચરના કારણે તે ઘણા પસંદ કરવામાં આવી રહ્યાં છે, તો ચાલો તસવીરો થકી જાણીએ નોકિયાના ટોપ 10 સ્માર્ટફોન.

નોકિયા લુમિયા 1520

નોકિયા લુમિયા 1520

સ્ક્રીનઃ- 6 ઇન્ચ 1080p ડિસપ્લે
પ્રોસેસરઃ- 2.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી
બેટરીઃ- 3400 એમએએચ બેટરી

નોકિયા લુમિયા 625

નોકિયા લુમિયા 625

સ્ક્રીનઃ- 4.7 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વિન્ડોઝ 8
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
મેમરીઃ- 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા

નોકિયા લુમિયા 520

નોકિયા લુમિયા 520

સ્ક્રીનઃ- 4 ઇન્ચ આઇપીએસ એલસીડી ડિસપ્લે
ઓએસઃ- વિન્ડોઝ 8
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1430 એમએએચ બેટરી

નોકિયા લુમિયા 1020

નોકિયા લુમિયા 1020

સ્ક્રીનઃ- 4.5 ઇન્ચ ક્લીયર બ્લેક પ્યોરમોશન એચડી ડિસપ્લે
ઓએસઃ- વિન્ડોઝ 8
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ડ્યુલ કોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
કેમેરાઃ- 41 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

નોકિયા લુમિયા 925

નોકિયા લુમિયા 925

સ્ક્રીનઃ- 4.5 ઇન્ચ એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વિન્ડોઝ 8
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ડ્યુલ કોર પ્રોસેસર
કેમેરાઃ- 8.7 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને 1.2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

નોકિયા લુમિયા 720

નોકિયા લુમિયા 720

સ્ક્રીનઃ-4.29 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વિન્ડોઝ 8
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર

નોકિયા લુમિયા 620

નોકિયા લુમિયા 620

સ્ક્રીનઃ- 3.8 ઇન્ચ સ્ક્રીન
ઓએસઃ- વિન્ડોઝ 8
પ્રોસેસરઃ- 1ગીગાહર્ટ્ઝ ડ્યુલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 8 જીબી ઇનબિલ્ટ અને 7 જીબી સ્ટોરેજ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1300 એમએએચ બેટરી

નોકિયા લુમિયા 920

નોકિયા લુમિયા 920

સ્ક્રીનઃ- 4.5 ઇન્ચ આઇપીએસ ટીએફટી ટચસ્ક્રીન, ગોરીલા ગ્લાસ ડિસપ્લે
ઓએસઃ- વિન્ડોઝ 8
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ડ્યુલકોર
કેમેરાઃ- 8.7 મેગા પિક્સલ કેમેરા

નોકિયા લુમિયા 820

નોકિયા લુમિયા 820

સ્ક્રીનઃ- 4.3 ઇન્ચ એમોલેડ ડિસપ્લે
ઓએસઃ- વિન્ડોઝ વી8
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1650 એમએએચ બેટરી

નોકિયા લુમિયા 720

નોકિયા લુમિયા 720

સ્ક્રીનઃ- 4.3 ઇન્ચ આઇપીએસ એલસીડી ડિસપ્લે
ઓએસઃ વિન્ડોઝ 8
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુલ કોર
રેમઃ- 512 રેમ
કેમેરાઃ- 6.7 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને 1.3 મેગા પિક્સલ સેન્ડરી કેમેરા
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ મેમરી અને એક્સપાન્ડબેલ 64 જીબી
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

English summary
top nokia lumia windows handsets launched india 2013

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.