Youtube પર વિડિયો અપલોડ કરો અને પૈસા કમાઓ

આપ યંગસ્ટર છો અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનું ઓપરેટિંગ જાણો છો? આપ તેની થોડી ટેકનિકલ બાબતો જાણો છો તો આપ મજાની સાથે નાણા પણ કમાઇ શકો છો. જી હા, શું આપ જાણો છો કે આપ યુ ટ્યુબ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર વીડિયો અપલોડ કરીને પણ નાણા કમાઇ શકો છો?

જો કે આ માટેની કેટલીક શરતો પણ છે. જેમ કે આપનો વિડિયો કોપી કન્ટેન્ટ હોવો જોઇએ નહીં. આ માટે યુટ્યુબ પર ખાસ ફીચર આપવામાં આવ્યું હોય છે. જેના દ્વારા આપ રજિસ્ટ્રેશન કરીને પોતાના વિડિયો તો પ્રસિદ્ધ કરી જ શકો છો, સાથે આવક પણ મેળવી શકો છો.

laptop-women-1

શું છે પ્રક્રિયા?
આપે એ જાણી લેવું જોઇએ કે યુ્ટયુબ પર આ પ્રોગ્રામ જોઇન કરવા માટે કોઇ ફી આપવી પડતી નથી. આ પ્રોગ્રામનો લાભ લેવા માટે યુઝરે સૌપ્રથમ યુટ્યુબ પાર્ટનરશિપ ફોર્મ ભરવું પડે છે. આ ફોર્મ આ લિંક પર મળી રહે છે.

https://www.youtube.com/features

આ લિંક ખોલ્યા બાદ આપવે સર્ચની નીચે એક વિડિયો મેનેજરનું ઓપ્શન દેખાશે. વિડિયો મેનેજરના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ અનેક કેટેગરી ખુલશે, તેમાં ચેનલવાળા ઓપ્શન પર બટન દબાવો. ત્યાર બાદ તેના ફીચર્સમાં જાવ. ફીચર્ચમાં ગયા હાજ વિડિયો ડોમિનેશન પર ક્લિક કરીને સ્વયંને રજિસ્ટર કરો. આ કરતા પહેલા આપનો વિડિયો તૈયાર રાખો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X