• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લીકર કિંગ વિજય માલ્યા અરબપતિની યાદીમાં આઉટ

By Kumar Dushyant
|
vijay-mallya
નવી દિલ્હી, 6 માર્ચ: ફોર્બ્સ મેગેજીન દ્રારા રજૂ કરવામાં આવેલી દુનિયાના અરબપતિઓની યાદીમાં ભારતીયોની સંખ્યામાં વધારો થયો હોવા છતાં લીકર કિંગ નામેથી જાણિતા ઉદ્યોગપતિ વિજય માલ્યા આ યાદીમાંથી બહાર થઇ ગયા છે. ફોર્બ્સ દ્રારા જાહેર કરવામાં આવેલી દુનિયાના 1226 અરબપતિઓની યાદીમાં વિજય માલ્યાનું નામ નથી. જો કે આ યાદીમાં ભારતીય અરબપતિઓની સંખ્યા ગત વર્ષે 48 થી વધીને 55 થઇ ગઇ છે તેમની કુલ સંપત્તિ 189 અરબ ડોલર અર્થાત લગભગ 10 લાખ ડોલર રૂપિયા છે.

ફોર્બ્સે કહ્યું હતું કે આ યાદીમાં ફક્ત તે અરબપતિનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમની સંપત્તિ એક અરબ ડોલર અથવા તેનાથી વધુ હોય અને તે આ પ્રકારના વ્યક્તિઓની સંખ્યા વર્ષે વધીને 1226 પર પહોંચી ગઇ છે. ગત વર્ષે વિજય માલ્યાની કુલ સંપત્તિ એક અરબ ડોલર આંકવામાં આવી હતી અને તે 48 ભારતીયોમાં 45મા સ્થાને હતા અને દુનિયાભરમાં 1153મા સ્થાન પર રહ્યાં હતા.

વિજય માલ્યની વિમાન કંપની કિંગફિશર કંગાળ હાલતમાં મુકાઇ જતાં તે કંપની પર ભારે દેવું થવાથી આ વર્ષે લિકર કિંગ વિજય માલ્યાની સંપત્તિમાં સતત ઘટાડો થતો રહ્યો છે. માર્ચ 2011માં માલ્યાની કુલ સંપત્તિ 1.4 અરબ ડોલર બતાવવામાં આવી હતી, પરંતુ ઓક્ટોબર 2012માં ભારતીય ધનિકોની યાદીમાં તેમની સંપત્તિ 80 કરોડ ડોલર આંકવામાં આવી છે.

lok-sabha-home

English summary
Liquor baron Vijay Mallya has been moved out of Forbes' global rich list of 1,226 billionaires, even as the number of Indians in this elite club has grown since last year.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more