વોડાફોનની આ નવી ઓફર વિષે જાણ્યું? 70 જીબી ડેટા પ્લાન
વોડાફોનની નવી ઓફરમાં તમને મળી શકે છે 4 રૂપિયાથી પણ ઓછામાં 1 જીબી ડેટા. સાથે જ વોડાફોનના જૂના ગ્રાહકો માટે પણ નીકાળવામાં આવી છે એક ઓફર. આ તમામ ઓફર વિષે વધુ જાણો અહીં.
મુકેશ અંબાણીની તરફથી જ્યારે જીયો ફોનને લોન્ચ કરવામાં આવ્યો હતો તે પછી જીયોને ટક્કર આપવા માટે વોડાફોને પણ એક જોરદાર ઓફર શરૂ કરી છે. વોડાફોનની આ ઓફર જીયોને ટક્કર આપે તેવી સરસ છે. વોડાફોનની આ ઓફર મુજબ કંપની તમને 244 રૂપિયામાં 70 જીબી ઇન્ટરનેટ ડેટા આપી રહી છે. સાથે જ તમને અનલિમિટેડ વોઇસ કોલ્સ પણ મળશે. જો કે આ ઓફરની સમય અવધિ 70 દિવસની રહેશે. આમ જોવા જઇએ તો 3.5 રૂપિયાના ખર્ચે તમને રોજનું 1 જીબી ઇન્ટરનેટ ડેટા અને અનલિમિટેડ વોઇલ કોલિંગ મળશે.

શરત
વોડાફોનની તરફથી લોન્ચ કરવામાં આવેલી આ ઓફર ખાલી પહેલી વાર રિચાર્જ કરનાર ગ્રાહકો માટે જ છે બીજી રિચાર્જ પર આ પ્લાનની સમય અવધિ ખાલી તમે 35 દિવસ માટે જ મળશે. સાથે તેના ફાયદા પણ ઓછા થઇ જશે અને રોજના 1 જીબી ડેટાના મુજબ મહિને તમને ખાલી 35 જીબી ડેટા મળશે.
પ્લાન
સાથે જ પોતાના જૂના ગ્રાહકો માટે પણ કંપની એક સારી ઓફર લઇને આવી છે જેમાં ખાલી 346 રૂપિયામાં તમને 56 દિવસ સુધી અનલિમિટેડ વોઇસ કોલ અને સાથે જ રોજના 1 જીબી ઇન્ટરનેટ ડેટા મળશે. જો કે રોજના વોઇસ કોલની સીમા 300 મિનિટની જ છે અને સાપ્તાહિક સીમા 1200 મિનિટની છે. આ રીતે ગ્રાહકોને આ પ્લાન હેઠળ કુલ 56 જીબી ઇન્ટરનેટ ડેટા મળશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
