ગુરુવારે પેટ્રોલ કરતા વધારે સસ્તું ડીઝલ થયું, જાણો કિંમત

ગુરુવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે દિલ્હીમાં જ્યાં 16 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે. જયારે ડીઝલની કિંમતમાં 34 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે.

ગુરુવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે દિલ્હીમાં જ્યાં 16 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે. જયારે ડીઝલની કિંમતમાં 34 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સવારે 6 વાગ્યાથી પેટ્રોલ અને ડીઝલની નવી કિંમત લાગુ કરવામાં આવે છે.

આ પણ વાંચો: ડિજિટલ કંપનીઓ પર ટેક્સ લગાવવાની તૈયારીમાં છે નાણામંત્રી

જાણો આજનો પેટ્રોલ અને ડીઝલનો ભાવ

જાણો આજનો પેટ્રોલ અને ડીઝલનો ભાવ

દિલ્હીમાં આજે 1 લીટર પેટ્રોલની કિંમત 71.07 રૂપિયા છે, જયારે એક લીટર ડીઝલ 65.22 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં હવે એક લીટર પેટ્રોલની કિંમત 73.31 રૂપિયા છે, જયારે એક લીટર ડીઝલ 67.14 રૂપિયા છે. મુંબઈમાં 1 લીટર પેટ્રોલની કિંમત 76.76 રૂપિયા છે, જયારે એક લીટર ડીઝલ 68.39 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 73.84 રૂપિયા છે, જયારે એક લીટર ડીઝલ 69.00 રૂપિયા પ્રતિ લીટર છે.

રોજ સવારે કેટલા વાગે બદલાય છે ભાવ

રોજ સવારે કેટલા વાગે બદલાય છે ભાવ

સરકારી તેલ કંપનીઓ કિંમતની સમીક્ષા કર્યા બાદ પ્રતિ દિન પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે સવારે 6 વાગ્યાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરીને લાગુ કરે છે.

ભાવ નક્કી કરવાનો આ છે આધાર

ભાવ નક્કી કરવાનો આ છે આધાર

વિદેશી મુદ્રા દરો સાથે આંતરારાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ફેરફાર થાય છે. આ માનકોના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. છૂટક વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રકમ તમે ચૂકવો છો તેમાં તમે 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે ટેક્સ ચૂકવતા હોવ છો. ડીલર પેટ્રોલ પંપ ચલાવનાર લોકો છે. તે ટેક્સ અને પોતાનુ માર્જિન જોડ્યા બાદ અંતે ગ્રાહકને પેટ્રોલ વેચે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X