For Daily Alerts
જાણો રતન ટાટા સાઇરસને વારસા શું આપશે?
સંચાલન : છ થી વધુ મહાદ્રિપો અને 80થી વધુ દેશોમાં ટાટાનો દબદબો, 85 દેશોમાં નિકાસ
ટાટા ગ્રુપની આવક : 475,721 કરોડ રૂપિયા, 58 ટકા આવક વિદેશોમાંથી
ક્ષેત્ર : સાત મહત્વપૂર્ણ ક્ષેત્ર- ઇન્ફર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશન, એન્જિનિયરીંગ, સેવા, ઉર્જા, કેમિકલ્સ, ગ્રાહક ઉત્પાદન
બજાર સંચાલન : 32 કંપનીઓ સૂચિબદ્ધ, સંયુક્ત બજારમાં 88.82 અરબ ડોલર રોકાણ
શેરધારકોની સંખ્યા: 38 લાખ
મહત્વપુર્ણ કંપનીઓ : ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટેન્સી સર્વિસીઝ, ટાઇટન, ટાટા કોમ્યુનિકેશન્સ, ટાટા ટેલિસર્વિસીઝ એન્ડ ઇન્ડિયન હોટલ્સ
વિદેશી બ્રાન્ડ : કોરસ, જગુઆર, લેંડ રોવર, ટેટલી, દાયવૂના મોટા વાહનોના એકમ
કર્મચારીઓની સંખ્યા : 450,000 થી વધુ
સ્થાપના : 1868માં જમશેદ જી નૌશેરવાન જી ટાટા
ratan tata tata group cyrus mistry nano singur tcs gujarat sanand રતન ટાટા ટાટા સમૂહ સાઇરસ મિસ્ત્રી નેનો સિંગૂર ટીસીએસ ભારત ગુજરાત સાણંદ
English summary
The patriarch of the Tata family dynasty retires Friday, his 75th birthday, after helping India reimagine its role in the world of business.