જાણો, ક્યાં રહે છે ભારતના સુપર રિચ પીપલ્સ
વિશ્વફલક પર પોતાના નામ અને પોતાની બ્રાન્ડથી એક અલગ નામના મેળવનારા ભારતીય ઉદ્યોગપતિઓની સુપર રિચ લાઇફ અંગે જાણવા માટે તમામ લોકો ઉત્સૂક હોય છે. તેઓ ક્યાં રહે છે, તેમની લાઇફ કેવી છે, તેઓ કેવું વૈભવી જીવન જીવે છે, વિગેરે જાણવાની ચાહત અને ઉત્સુકતા લોકોના માનસ પટ પર આપણે જોવા મળે છે, ત્યારે અહીં ભારતીય ઉદ્યોગજગતના એવા જ કેટલાક લોકોના રહેણાક સ્થળ અંગે માહિતી આપવામાં આવી છે.
ભારતમાં ઉદ્યોગને વેગવંતુ બનાવી વિશ્વફલક પર ભારતને એક અદકેરું સ્થાન અપવામાં સફળ રહેલા આ બિઝનેસ પીપલ્સ દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, હૈદરાબાદ જેવા સ્થળોને પોતાના રહેણાક સ્થળ તરીકે વધારે પસંદ કરી રહ્યાં છે. ખાસ કરીને માયાવી નગરી મુંબઇ બિઝનેસ પિપપ્લસની રહેણાક સ્થળ તરીકેની પહેલી પસંદ રહ્યું છે.
મુંબઇની વાત કરીએ તો એલ્ટામાઉન્ટ રોડ, મલબાર હિલ વિગેરે વધારે પસંદગી પામતા સ્થળો છે. દક્ષિણ કોલકતાનું એલિપોર પણ રિચ અને ફેમસ લોકોને રહેવા માટે યોગ્ય જણાઇ રહ્યું છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણી ભારતના સુપર રિચ લોકોના રહેણાક સ્થળ અંગે.

ક્યાં રહે છે ભારતના સુપર રિચ પીપલ્સ
મુંબઇ- એલ્ટામાઉન્ટ રોડ
કોણ રહે છેઃ
મુકેશ અંબાણી, ચેરમેન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
નરેશ ગોએલ, ચેરમેન, જેટ એરવેઝ
કુમાર મંગલમ બિરલા, ચેરમેન, આદિત્ય બિરલા

ક્યાં રહે છે ભારતના સુપર રિચ પીપલ્સ
મુંબઇ- મલબાર હિલ્સ
કોણ રહે છેઃ
પ્રણવ મોડી, પ્રોમોટર, જેબી કેમિકલ્સ
રાકેશ ઝુનઝુનવાલા, ઇન્વેસ્ટર, ટ્રેડર અને પાર્ટનર, રેર એન્ટરપ્રાઇઝ

ક્યાં રહે છે ભારતના સુપર રિચ પીપલ્સ
મુંબઇ- નેપીએનસી રોડ
કોણ રહે છેઃ
સુનીલ અડવાણી, વાઇસ પ્રેસિડેન્ટ, બ્લૂ સ્ટાર
વેનુગોપાલ ધૂત, સીએમડી, વિડિયોકોન
આનંદ મિહન્દ્રા, સીએમડી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા

ક્યાં રહે છે ભારતના સુપર રિચ પીપલ્સ
મુંબઇ- કાફે પરેડ
કોણ રહે છેઃ
અનિલ અંબાણી, ચેરમેન, રિલાયન્સ એડીએજી
રતન ટાટા, પૂર્વ ચેરમેન, સાયરસ મિસ્ત્રી, ચેરમેન, તાતા

ક્યાં રહે છે ભારતના સુપર રિચ પીપલ્સ
મુંબઇ- વલ્કેશ્વર
કોણ રહે છેઃ
અદી ગોદરેજ, ચેરમેન, ગોદરેજ
નિરંજન હિરચંદાની, એમડી, હિરચંદાની બિલ્ડર્સ
શશી રુઇઆ, ચેરમેન, એસ્સાર

ક્યાં રહે છે ભારતના સુપર રિચ પીપલ્સ
કોલકતા- બેલીગેંગ પ્લેસ
કોણ રહે છેઃ
રુઇસ ડુનલોપ ઇન્ડિયા
ખૈઇતાન્સ, એવરેડી ઇન્ડસ્ટ્રીઝ

ક્યાં રહે છે ભારતના સુપર રિચ પીપલ્સ
કોલકતા- એલિપોર
કોણ રહે છેઃ
સંજીવ ગોએન્કા, વાઇસ ચેરમેન, આરપીજી
એસ કે બિરલા, ચેરમેન, બિરલા વીએક્સએલ

ક્યાં રહે છે ભારતના સુપર રિચ પીપલ્સ
દિલ્હી- ઓરંગઝેબ રોડ
કોણ રહે છેઃ
કેપી સિંહ, ચેરમેન અને રાજીવ સિંહ, વાઇસ ચેરમેન, ડીએલએફ
નવીન જિંદાલ, એમડી, જિંદાલ સ્ટીલ અને આઇરન
અનલજિત સિંહ, ચેરમેન, મેક્સ ઇન્ડિયા

ક્યાં રહે છે ભારતના સુપર રિચ પીપલ્સ
દિલ્હી- અમ્રિતા શેરગીલ માર્ગ
કોણ રહે છેઃ
કબુલ ચાવલા, સીએમડી, બિઝિનેસ પાર્ક ટાઉ પ્લાનર્સ
શ્રવણ ગુપ્તા, એમડી, એમાર એમજીએફ લેન્ડ
સુનિલ મિત્તલ, ચેરમેન, ભારતી એન્ટરપ્રાઇઝ

ક્યાં રહે છે ભારતના સુપર રિચ પીપલ્સ
દિલ્હી- ચાણક્યપૂરી
કોણ રહે છેઃ
ડો. કરણ સિંહ, મહારાજા ઓફ કાશ્મિર

ક્યાં રહે છે ભારતના સુપર રિચ પીપલ્સ
હૈદરાબાદ- જુબલી હિલ્સ
કોણ રહે છેઃ
ડો. પ્રતાપ રેડ્ડી, ફાઉન્ડર, એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ

ક્યાં રહે છે ભારતના સુપર રિચ પીપલ્સ
હૈદરાબાદ- બંઝારા હિલ્સ
કોણ રહે છેઃ
કે અણજી રેડ્ડી, ચેરમેન, ડો રેડ્ડીની લેબ
જીવીકે રેડ્ડી, ચેરમેન, જીવીકે

ક્યાં રહે છે ભારતના સુપર રિચ પીપલ્સ
ચેન્નાઇ -પોઝ ગાર્ડન
કોણ રહે છેઃ
ઇદ્રરા નૂઇ, ચેરમેન, પેપ્સી કો

ક્યાં રહે છે ભારતના સુપર રિચ પીપલ્સ
ચેન્નાઇ -બોટ ક્લબ
કોણ રહે છેઃ
કલાનિધિ મારન, સીએમડી, સન ગ્રુપ












Click it and Unblock the Notifications
