For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે દેશનો 10 સૌથી ઓછી સેલરી લેનાર CM

|
Google Oneindia Gujarati News

દેશના રાજનેતાઓની છબી પર હંમેશા ડાધ લાગતા રહેતા હોય છે કારણ કે તેમના નામ કૌભાંડના વારંવાર ઉછળતા રહતા હોય છે. અને તેમના પૌત્ર, પુત્રીના લગ્નમાં જે રીતે ભવ્ય ખર્ચા કરે છે તે જોઇને કોઇને પણ થઇ જાય કે પૈસા કમાવા હોય તો રાજનેતા જ બનવું.

પણ કહેવાય છેને જેમ પાંચ આંગળીઓ સરખી નથી હોતી તે જ રીતે દરેક રાજનેતા ભષ્ટ્રાચારી નથી હોતા. અને જે સારા છે તેમના તો વખાણ થવા જ જોઇને તે માટે જ અમે આજે દેશના તેવા 10 રાજ્યોના મુખ્યમંત્રી વિષે જણાવાના છે જે સૌથી ઓછી સેલેરી લે છે. જેમાંથી ત્રિપુરાના મુખ્યમંત્રીની સેલેરી તો માત્ર 5000 રૂપિયા જ છે.

તો જાણો કોણ છે આ મુખ્યમંત્રી જેમના વિષે જણાવું ખૂબ જ જરૂરી છે....

માણિક સરકાર

માણિક સરકાર

ત્રિપુરાના મુખ્યમંત્રીની સેલેરી માત્ર 5 હજાર રૂપિયા જ પ્રતિમાહ છે.

લક્ષ્મીકાંત

લક્ષ્મીકાંત

ગોવાના મુખ્યમંત્રીની સેલેરી છે 20 હજાર રૂપિયા પ્રતિમાહ.

વસુંધરા રાજે

વસુંધરા રાજે

રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ ખાલ મહિનાના 25,000 પગારમાં જ કામ કરે છે.

રમણ સિંહ

રમણ સિંહ

છત્તીસગઢના મુખ્યમંત્રીની માસિક સેલેરી 30 હજાર રૂપિયા છે.

મનોહર ખટ્ટર

મનોહર ખટ્ટર

હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહર ખટ્ટર. જેમના પગાર છે 45 હજાર રૂપિયા.

શિવરાજ સિંહ

શિવરાજ સિંહ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહની પણ મહિને 47 હજાર રૂપિયા પગાર કમાય છે.

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી જેમની માસિક સેલેરી છે 56,500 રૂપિયા.

આનંદીબેન પટેલ

આનંદીબેન પટેલ

ગુજરાતના આપણા મુખ્યમંત્રી આનંદીબેન પણ આ લિસ્ટમાં નામ ધરાવે છે જો કે તેમનો માસિક પગાર છે 64,000 રૂપિયા.

જયલલિતા

જયલલિતા

તમિલનાડુની મુખ્યમંત્રીની માસિક સેલેરી છે 81,500 હજાર રૂપિયા.

વીરભદ્ર સિંહ

વીરભદ્ર સિંહ

હિમાચલના મુખ્યમંત્રી તેવા વીરભદ્ર સિંહનું માસિક વેતન છે 75,000 રૂપિયા.

English summary
10 chief minister of India who take least salary per month. Tripura CM takes only 5000 rupees salary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X