ક્યારેય જોયું છે આવું માણસની ખોપડીવાળું યુએસબી હબ!
યુએસબી હબ જોવામાં ભલે આપને નાનું લાગે પરંતુ તે હોય છે ખૂબ જ મોટા કામની વસ્તુ, જરા વિચારો આપના લેપટોપમાં 3 યુએસપી પોર્ટ આપવામાં આવ્યા છે. એકમાં આપે યુએસબી ડોગલ લગાવી દીધું, એકમાં પેન ડ્રાઇવ અને એક પોર્ટમાં વાયરલેસ માઉસ અથવા તો સ્પિકર. પરંતુ જો એ ઉપરાંત આપને આપની હાર્ડડિસ્ક, કેમેરો અથવા તો કોઇ અન્ય ડિવાસ કનેક્ટ કરવું હોય તો ત્રણમાંથી એક ડિવાઇસને દૂર કરવું પડશે. હવે તો મોબાઇલ ફોન પણ યુએસબી પોર્ટથી જ ચાર્જ થવા લાગ્યા છે.
યુએસબી પોર્ટથી ફોન ચાર્જ કરવાનો અર્થ ઓછામાં ઓછા 2 કલાક તો આપ માનીને જ ચાલો, આવા સમયે યુએસબી હબ ખૂબ જ કામની વસ્તુ છે. યુએસબી હબ ઘણા પ્રકારના આવે છે, કોઇકમાં 4 પોર્ટ ઓપ્શન આપેલા હોય છે, તો કેટલાંકમાં 5 અથવા 6 ઓપ્શન, પોર્ટ હિસાબે જ તેમની કિંમત હોય છે.
માર્કેટમાં બે પ્રકારના યુએસબી હબ પોપ્યુલર છે પહેલા તો સાધારણ હબ એટલે કે જોવામાં તે સિમ્પલ લાગે છે, અને બીજા ડિઝાઇનર હબ જે આપના કમ્પ્યુટર ટેબલમાં અલગ અલગ દેખાઇ જશે. અમે આપની માટે કંઇક એવા જ ડિઝાઇનર યુએસબી હબ લાવ્યા છીએ. જેને જોઇને આપને પણ આવા યુએસબી હબ વસાવવાની ઇચ્છા થઇ જશે...

Aphrodite Bust USB Hub
એપ્રોડાઇટ બસ્ટ યુએસબી હબ

Pig Buddies USB Hub
પિગ બડીઝ યુએસબી હબ

Airplane USB Hub
એરપ્લેન યુએસબી હબ

Tulip USB Hub
ટ્યૂલિપ યુએસબી હબ

Robot USB Hub
રોબોટ યુએસબી હબ

Skull USB Hub
સ્કલ યુએસબી હબ

Medusa USB Hub
મિડૂસા યુએસબી હબ

Chocolate Bar USB Hub
ચોકલેટ બાર યુએસબી હબ

LEGO USB Hub
લીગો યુએસબી હબ

Transformer USB Hub
ટ્રાંસફોર્મર યુએસબી હબ
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
