For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લક્ષ્મીજીને રિઝવવા માટે બોલો આ 11 ખાસ લક્ષ્મી મંત્રો

|
Google Oneindia Gujarati News

પૈસાદાર હોય કે કંગાળ દરેક વ્યક્તિના મનની ઇચ્છા તેજ હોય છે કે લક્ષ્મીજીની કૃપા તેના પર હંમેશા રહે. તેના ઘરમાં પૈસાની ખનક રહે અને રિદ્ધિ સિદ્ધિના વાસ રહે. તો જો તમે પણ તમારા ઘરમાં પૈસાના ખનક બનાવી રાખવા ઇચ્છો છો તો તમારે પણ વિષ્ણુ પત્ની એવા માં મહાલક્ષ્મીને રિઝવવા જ રહ્યા.

માં લક્ષ્મીજી તમામ ઐશ્વર્ય અને સુખ સમુદ્ધિની દેવી છે. ત્યારે માં લક્ષ્મીને રિઝવવા માટે આજે અમે તમારા માટે લાવ્યા છે માં લક્ષ્મીજીને ખુશ કરે તેવા 11 પવિત્ર મંત્રો.

આ મંત્રો તમારા ઘરમાં નાણાંનો વિનાશ થતો રોકશો. દ્રિરતા દૂર કરશે અને તમને અને તમારા પરિવારને તમામ પ્રકારની સુખ સંપત્તિ આપશે. તો વાંચો આ આર્ટીકલ અને જાણો આ 11 ખાસ લક્ષ્મી મંત્રો વિષે. અને સાથે જ આર્ટીકલને શેયર કરવાનું ના ભૂલતા. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

લક્ષ્મી બીજ મંત્ર

લક્ષ્મી બીજ મંત્ર

॥ ॐ ह्रीं श्रीं लक्ष्मीभयो नमः॥

લક્ષ્મી બીજ મંત્ર

લક્ષ્મી બીજ મંત્ર

॥ ॐ श्रीं श्रियें नमः॥

લક્ષ્મી ગાયત્રી મંત્ર

લક્ષ્મી ગાયત્રી મંત્ર

॥ॐ श्री महालक्ष्म्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ॥

મહાલક્ષ્મી મંત્ર

મહાલક્ષ્મી મંત્ર

॥ॐ सर्वाबाधा विनिर्मुक्तो, धन धान्यः सुतान्वितः। मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशयः ॐ ॥

લક્ષ્મી મંત્ર

લક્ષ્મી મંત્ર

॥ॐ श्रीं ह्रीं क्लीं त्रिभुवन महालक्ष्म्यै अस्मांक दारिद्र्य नाशय प्रचुर धन देहि देहि क्लीं ह्रीं श्रीं ॐ ॥

લક્ષ્મી મંત્ર

લક્ષ્મી મંત્ર

॥ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौं ॐ ह्रीं क ए ई ल ह्रीं ह स क ह ल ह्रीं सकल ह्रीं सौं ऐं क्लीं ह्रीं श्री ॐ ॥

લક્ષ્મી મંત્ર

લક્ષ્મી મંત્ર

॥ॐ ह्री श्रीं क्रीं श्रीं क्रीं क्लीं श्रीं महालक्ष्मी मम गृहे धनं पूरय पूरय चिंतायै दूरय दूरय स्वाहा ॥

જયેષ્ઠા લક્ષ્મી મંત્ર

જયેષ્ઠા લક્ષ્મી મંત્ર

॥ॐ ऐं ह्रीं श्रीं ज्येष्ठ लक्ष्मी स्वयम्भुवे ह्रीं ज्येष्ठायै नमः ॥

શ્રી લક્ષ્મી મંત્ર

શ્રી લક્ષ્મી મંત્ર

॥ॐ ह्रीं क्ष्रौं श्रीं लक्ष्मी नृसिंहाय नमः ॥ ॥ ॐ क्लीन क्ष्रौं श्रीं लक्ष्मी देव्यै नमः ॥

સિદ્ધિ મંત્ર

સિદ્ધિ મંત્ર

॥ॐ श्रीं ह्रीं क्लीं श्रीं सिध्द लक्ष्म्यै नमः ॥

મહાલક્ષ્મી મંત્ર

મહાલક્ષ્મી મંત્ર

॥ॐ ऐं ह्रीं श्रीं क्लीं सौ: _जगात्प्रसुत्यै नमः ॥

English summary
Goddess Lakshmi is one among the trinity of goddesses. Wedded to Maha Vishnu, Laksmi is the provider of wealth and prosperity. The word Lakshmi has its roots in the sanskrit word "Lakshya" which means 'goal' or 'aim'. She is one of the most common deities worshiped in a Hindu home. The month of October is of special significance for the worship of Lakshmi. Lakshmi pooja is celebrated on Sharad Poornima, also known as Kojagari Poornima. Fridays reserved for the worship of Lakshmi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X