કૂલ કોમ્પ્યુટર માઉસ જોઇને બોલી ઉઠશો વાહ!
સમયની સાથે સાથે કોમ્પ્યુટર કે લેપટોપના માઉસની ડિઝાઇનમાં ઘણા બદલાવ આવી ગયા છે. નવી જનરેશનના માઉસ સાઇઝમાં વધારે નાના બની ગયા છે. તેની ડિઝાઇન વધારે સ્લિક બની ગઇ છે. માઉસ વગર કામ કરવું વધારે મુશ્કેલ બને છે. આપને શોર્ટ કટ કી અંગે માહિતી હશે તો આપ કામ ચલાવી શકશો. તે વિના કામ કરવું મુશ્કેલ છે. સામાન્ય રીતે ફોટો એડિટિંગ માટે માઉસની જરૂર રહે જ છે.
એક રીતે કહેવામાં આવે તો માઉસ વિના ઝડપથી કામ કરવાનું મુશ્કેલ છે. જોવામાં નાનુ લાગતું આ સાધન કોમ્પ્યુટરના ઉપયોગકર્તા આપવામાં આવેલા કમાન્ડને એક જ ક્લિકની મદદથી કોમ્પ્યુટર સુધી પહોંચાડી દે છે. આજે અમે અહીં આપને માઉસની એવી કેટલીક આકર્ષક અને કમાલની ડિઝાઇન્સ અને કન્સેપ્ટ દર્શાવીશું જેને જોતા જ આપ બોલી ઉઠશો, વાહ ક્યા બાત હૈ...

1
કૂલ કોમ્પ્યુટર માઉસ જોઇને બોલી ઉઠશો વાહ!

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

Click it and Unblock the Notifications