For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુનિક ફીચર્સવાળા 7 સ્માર્ટફોન

By Super
|
Google Oneindia Gujarati News

વિશ્વ મોબાઇલ બજાર હોય કે પછી ભારતીય મોબાઇલ બજાર હોય, માર્કેટમાં દરરોજ એકથી એક ચઢિયાતા સ્માર્ટફોન અને અન્ય પ્રકારના મોબાઇલ ફોન માર્કેટમાં લોન્ચ થતા રહે છે. ખાસ કરીને સ્માર્ટફોન હાલ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે અને સતત વિવિધ ફીચર ધરાવતા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવે છે.

માર્કેટમાં એવા અનેક સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જેમાં એવા ફીચર આપવામા આવે છે, જે બીજા કોઇ સ્માર્ટફોનમાં નથી, એક તરફથી આ સ્માર્ટફોન પોતાના આ યુનિક ફીચર સાથે બજારમાં જાણીતા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આવા જ યુનિક ફીચર અંગે અને આ ફીચર કયા સ્માર્ટફોનમાં આપવામાં આવ્યા છે.

સેલ્ફ હીલિંગ બૈક

સેલ્ફ હીલિંગ બૈક

એલજીના જી ફ્લેક્સમાં કર્વ સ્ક્રીન આપવામાં આવી છે, જેમાં એક ખાસ વાત છે, અને ફોનની સ્ક્રીનમાં કોઇપણ સ્ક્રેચ અથવા પછી પડવાથી કોઇ નિશાન લાગી જાય છે, તો તે પોતાની જાતે ઠીક થઇ જશે.

41 મેગા પિક્સલ કેમેરા

41 મેગા પિક્સલ કેમેરા

નોકિયા લૂમિયા 1020 વિશ્વનો એકમાત્ર એવો સ્માર્ટફોન છે, જેમાં 41 મેગા પિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત નોકિયાના 808 પ્યોર વ્યૂમાં પણ એટલો જ મેગા પિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે, પરંતુ નોકિયાએ તેના પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું છે.

બ્લો ટૂ અનલોક

બ્લો ટૂ અનલોક

માઇક્રોમેકનના કેનવાસ 4 સ્માર્ટફોન પહેલા એવો ફોન છે, જેમાં ફોનને અનલોક કરવા માટે શૈક અને બ્લૂનો ફીચર આપવામાં આવ્યો છે, એટલે કે ફોનને ફૂંક મારીને અનલોક કરવામાં આવી શકે છે.

2નું સ્ક્રીન રીઝોલ્યુશન

2નું સ્ક્રીન રીઝોલ્યુશન

વીવો એક્સપ્લે એસ સ્માર્ટફોન પહેલા એવો ફોન છે, જેમાં અત્યારસુધી સૌથા હાઇ 2560x1440 પિક્સલ રીઝોલ્યુશન આપવામાં આવ્યા છે. સ્ક્રીનમાં વધારે પિક્સલ હોવાનો અર્થ છે, સ્ક્રીનમાં વધારે ક્વોલિટી હશે.

મોટી સ્ક્રીન સ્માર્ટનમો

મોટી સ્ક્રીન સ્માર્ટનમો

ફોન માત્ર નરેન્દ્ર મોદી ફેન્સનો ફેવરિટ ફોન નથી, પરંતુ તેની સ્ક્રીન બીજા સ્માર્ટફોનમાં સૌથી મોટી છે. સ્માર્ટનમોમાં 6.5 ઇન્ચની સ્ક્રીન આપવામાં આવી છે, જે 1920x1080p રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. આ ઉપરાંત આ ફોનમાં અનેક પ્રી લોડેડ એપ્લીકેશન પણ છે.

64 બિટ પ્રોસેસર

64 બિટ પ્રોસેસર

એપલ આઇફોન 5 એસ માત્ર પોતાના ફીચર્સના કારણે નહીં પરંતુ બીજા સ્માર્ટફોનથી અલગ છે, પરંતુ જેમાં 64 બિટ ચિપસેટ લાગેલી છે, જે સ્માર્ટફોનમાં તેને સૌથી પાવરફુલ બનાવે છે.

થિન બૉડી

થિન બૉડી

વીવો એક્સ 3 સ્માર્ટફોનની મોટાઇ 5.75 ગ્રામ છે અને તેમા 5 ઇન્ચની સ્ક્રીન આપવામાં આવી છે, સાથે જ 1.5 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર લાગેલું છે.

English summary
7 smartphones with unique features news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X