For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંગળગ્રહ પર જવા માટે 8,000થી વધારે ભારતીયોએ કરાવી ટિકિટ બુક!

|
Google Oneindia Gujarati News

શું આપ પણ મંગળ ગ્રહ પર જવા માટે તૈયાર છો, જો હાં, તો જલદી કરો કારણ કે મંગળ ગ્રહ પર જવા માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે જેની છેલ્લી તારીખ 32 ઑગસ્ટ છે. જો આપ એવું વિચારી રહ્યા હોવ કે વળી મંગળ ગ્રહ પર કોણ જવા માગતું હશે, પરંતુ ભારતમાંથી લગભગ 8,107 લોકો મંગળ પર જવા માટે રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

સૌથી વધારે મંગળ પર જવાની ઇચ્છા ધરાવનાર અમેરિકનો સૌથી આગળ છે. અમેરિકામાં 37,852 લોકોએ મંગળ પર જવા માટે પોતાની ટિકિટ બુક કરાવી લીધી છે. જો ટોપ 10માં આવનાર અન્ય દેશોની વાત કરીએ તો અમેરિકા બાદ ચીનનો નંબર આવે છે, જ્યાં 13,124 લોકો મંગળ ગ્રહ પર જવા માગે છે.

ચીન બાદ બ્રાઝિલમાંથી 8,686 લોકો, ભારતમાંથી 8,107 લોકો, રશિયામાંથી 7,138 લોકો, બ્રિટેનમાંથી 6,999 લોકો, મેક્સિકોમાંથી 6,771 લોકો, કેનેડામાંથી 6,593 લોકો, સ્પેનમાંથી 3,621 લોકો અને ફિલિપીંસમાંથી 3,516 લોકો મંગળ ગ્રહ પર જવા માગે છે.

મંગળ પર જવા માટે માર્સ વન નામની એક કંપનીએ એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જે અનુસાર 2023 સુધી મંગળ ગ્રહ પર માણસોને રહેવા માટે કોલોની બનાવવામાં આવશે. માર્સ વન પ્રોજેક્ટ આ સમયે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. રિપોર્ટ અનુસાર 140થી વધારે દેશોના લોકો કોઇ અન્ય ગ્રહ પર જીવન વિતાવવાનું મન બનાવી રહ્યા છે.

માર્સ વન પ્રોજેક્ટ

માર્સ વન પ્રોજેક્ટ

શું આપ પણ મંગળ ગ્રહ પર જવા માટે તૈયાર છો, જો હાં, તો જલદી કરો કારણ કે મંગળ ગ્રહ પર જવા માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે જેની છેલ્લી તારીખ 31 ઑગસ્ટ છે.

માર્સ વન પ્રોજેક્ટ

માર્સ વન પ્રોજેક્ટ

જો આપ એવું વિચારી રહ્યા હોવ કે વળી મંગળ ગ્રહ પર કોણ જવા માગતું હશે, પરંતુ ભારતમાંથી લગભગ 8,107 લોકો મંગળ પર જવા માટે રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

માર્સ વન પ્રોજેક્ટ

માર્સ વન પ્રોજેક્ટ

સૌથી વધારે મંગળ પર જવાની ઇચ્છા ધરાવનાર અમેરિકનો સૌથી આગળ છે. અમેરિકામાં 37,852 લોકોએ મંગળ પર જવા માટે પોતાની ટિકિટ બુક કરાવી લીધી છે. જો ટોપ 10માં આવનાર અન્ય દેશોની વાત કરીએ તો અમેરિકા બાદ ચીનનો નંબર આવે છે, જ્યાં 13,124 લોકો મંગળ ગ્રહ પર જવા માગે છે.

માર્સ વન પ્રોજેક્ટ

માર્સ વન પ્રોજેક્ટ

ચીન બાદ બ્રાઝિલમાંથી 8,686 લોકો, ભારતમાંથી 8,107 લોકો, રશિયામાંથી 7,138 લોકો, બ્રિટેનમાંથી 6,999 લોકો, મેક્સિકોમાંથી 6,771 લોકો, કેનેડામાંથી 6,593 લોકો, સ્પેનમાંથી 3,621 લોકો અને ફિલિપીંસમાંથી 3,516 લોકો મંગળ ગ્રહ પર જવા માગે છે.

માર્સ વન પ્રોજેક્ટ

માર્સ વન પ્રોજેક્ટ

મંગળ પર જવા માટે માર્સ વન નામની એક કંપનીએ એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જે અનુસાર 2023 સુધી મંગળ ગ્રહ પર માણસોને રહેવા માટે કોલોની બનાવવામાં આવશે.

માર્સ વન પ્રોજેક્ટ

માર્સ વન પ્રોજેક્ટ

માર્સ વન પ્રોજેક્ટ આ સમયે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. રિપોર્ટ અનુસાર 140થી વધારે દેશોના લોકો કોઇ અન્ય ગ્રહ પર જીવન વિતાવવાનું મન બનાવી રહ્યા છે.

English summary
8000 indians queue up one way trip for mars.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X