ભારતની 9174 વેબસાઇટ હેક્ડ, થઇ જાવ સાવધાન
જો આપ ઇંટરનેટ પર કોઇ બ્લોગ અથવા તો વેબસાઇટ ચલાવતા હોવ તો જરા સાવધાન થઇ જાવ કારણ કે કમ્યુનિકેશન અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી રવિ શંકર પ્રસાદે સોમવારે જણાવ્યું કે મે 2014 સુધી દુનિયાભરના વિભિન્ન સ્થળોના હેકરોએ 9,174 ભારતીય વેબસાઇટોને હેક કરી. લોકસભામાં એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે હેકર અમેરિકા, યૂરોપ, બ્રાઝીલ, તુર્કી, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અલ્જીરીયા અને સંયુક્ત અરબ અમીરાતથી હતા.
પ્રસાદે જણાવ્યું કે 'હેકરો પોતાને છૂપાવનાર ટેકનોલોજી અને છૂપાયેલા સર્વરનો ઉપયોગ કરે છે, જેથી એ ખબરના પડે કે કયા કમ્યુટરથી હુમલો થયો છે.' સરકારે તમામ મંત્રાલયો અને વિભાગોને આ સાઇબર હુમલાથી બચવા માટે કમ્પ્યુટર સુરક્ષા નીતિ અને દિશાનિર્દેશોની વહેંચણી કરી છે.
આ છ વેબસાઇટ બચાવશે આપના ઘણાબધા રૂપિયા...

કૂપનદેખો ડોટ કોમ
કૂપનદેખો ડોટ કોમ વેબસાઇટમાં ખૂબ બધી કૂપન કોડ આપવામાં આવેલ છે જેની મદદથી, આપ ફ્લિપકાર્ટ, મંત્રા, જબાંગ, ઉપરાંત ઘણી અન્ય શોપિંગ વેબસાઇટમાં ડિસ્કાઉંટ મેળવી શકો છો.

કેશકરો ડોટ કોમ
કેશકરો ડોટ કોમ પણ આપને ઘણી વેબસાઇટ્સ પર ઇસ્કાઉંટ આપે છે. પરંતુ તેના માટે આપને સાઇટમાં જઇને ત્યાંથી શોપિંગ વેબસાઇટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપે કોઇ કૂપન કોડ નાખવાની જરૂર નથી.

ગ્રુપઓન ડોટ ઇન
ગ્રુપઓન ડોટ ઇન ડીલ સાઇટમાં આપને ઘણી ડિલ્સ મળી જશે, આ સાઇટમાં અલગ-અલગ શહેરના હિસાબથી ડીલ આપવામાં આવી છે. તમામ ડીલ્સ એક લિમિટેડ ટાઇમ માટે હોય છે.

ટાઇમ્સ ડીલ્સ ડોટ કોમ
ટાઇમ્સ ડીલ્સ ડોટ કોમમાં અલગ-અલગ શહેરની સિલેક્ટેડ ડીલ્સનો લાભ આપ ઊઠાવી શકો છો, ટાઇમ્સ ડીલમાં ખાવા-પીવા ઉપરાંત બ્યૂટીની ડિલ્સ પણ આપને મળશે.

માયસ્માર્ટપ્રાઇઝ ડોટ કોમ
માયસ્માર્ટપ્રાઇઝ ડોટ કોમ જો આપને બે સ્માર્ટફોન, લેપટોપ, કેમેરા ઉપરાંત અન્ય ઇલેક્ટ્રોનિક એપ્લાઇંસેસને કંપેયર કરવું હોય તો માયસ્માર્ટપ્રાઇઝ ડોટ કોમ સાઇટ આપને પસંદ પડશે. આ સાઇટની મદદથી આપ તમારી પ્રોડેક્ટને સૌથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો.

જંગલી ડોટ કોમ
જંગલી ડોટ કોમમાં આપ ઓછી કિંમતમાં પુસ્તકો, ઇલેક્ટ્રોનિક એપ્લાઇંસેસ, કપડા, શૂઝ અને હેલ્થ સાથે જોડાયેલા અન્ય ઘણા પ્રોડેક્ટ કંપેર કરી શકો છો.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
