આ 3D પેઇન્ટિંગ જોઇ તમે પણ ટકો ખંજવાળવા લાગશો
3ડી સ્ટ્રીટ આર્ટ એક પ્રકારની પેઇન્ટિંગ જ હોય છે જેને 2 ડાયમેંશનલની જગ્યાએ 3 ડાયમેંશનલ રીતે બનાવવામાં આવે છે. આજકાલ 3ડી પેઇન્ટિંગ દરેક જગ્યાએ ચર્ચિત થઇ ગઇ છે. 3ડી પેઇન્ટિંગના કલાકાર ગમે ત્યાં પણ પોતાની કળાનો જાદૂ બતાવી શકે છે જેમ કે તમે નીચે આપેલી સ્લાઇડમાં જોઇ જ શકો છો, આ બધી 3ડી પેઇન્ટિંગ ફૂટપાથ, શોપિંગ મોલ અને ચાર રસ્તા પર બનાવવામાં આવી છે.
3ડી પેઇન્ટિંગને બનાવવા માટે સૌથી પહેલાં કોઇ પણ ઓબ્જેક્ટને સેટ કરી તેનો ફોટો પાડવામાં આવે છે. ત્યારબાદ તે ફોટાને ગ્રિડનું રૂપ આપવામાં આવે છે. હવે તે ગ્રિડ અનુસાર જ ધીરે-ધીરે પેઇન્ટિંગ બનાવવામાં આવે છે. વિદેશોના મુકાબલે ભારતમાં 3ડી પેઇન્ટિંગ એટલી ચર્ચિત થઇ નથી પરંતુ કેરલના શિવદાસ વાસુ જેવા કલાકાર 3ડી પેઇન્ટિંગને ભારતમાં એક નવું રૂપ આપવાની કોશિશમાં લાગેલા છે.
શરૂઆતમાં શિવદાસ વાસુને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો કારણ કે ભારતમાં 3ડી પેઇન્ટિંગના ના તો કોઇ જાણકાર હતા અને ના તો આ કલા વિશે તેમને યોગ્ય સલાહ આપી શકતું હતું ત્યારે તેમને ઇન્ટરનેટમાં 3ડી પેન્ટિંગ વિશે વાંચીને 3ડી પેઇન્ટિંગ બનાવનારા કલાકારોનો સંપર્ક કર્યો. હવે તે 3ડી પેઇન્ટિંગ બનાવનાર ભારતના પહેલાં કલાકારના રૂપમાં ઓળખાય છે.

Amazing Stunning 3D Street Art
આ છે ફૂટપાથ પર બનાવવામાં આવેલી 3ડી પેઇન્ટિંગ

Click it and Unblock the Notifications