આ અક્ષર ધરાવતી સ્ત્રીઓ હોય છે 'ખર્ચાનું બીજુ નામ'

નવી દિલ્હી, 15 જૂન: અંગ્રેજીનો 23મો અક્ષર ડબ્લ્યૂ. જે વ્યક્તિનું નામ આ અક્ષરથી શરૂ થાય છે તેનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષિત હોય છે. વિપરીત લિંગના વ્યક્તિઓમાં આ ઘણા લોકપ્રિય હોય છે. આ અક્ષરના નામવાળા વ્યક્તિની વિશેષતા હોય છે કે તે ઘણા શોખીન હોય છે. ભૌતિક સુખ-સુવિધાઓ અને સાજ-શણગારનો તેમને વધારે શોખ હોય છે.

આ નામની મહિલાઓ રહસ્યવાદી હોય છે અને બીજાની વાતોને જાણવામાં તેને ખૂબ રૂચી હોય છે. આ નામની મહિલા સાથે જેના લગ્ન થાય છે અથવા જે તેમને ગર્લફ્રેન્ડ બનાવવા માંગતા હોય તેમને પોતાની આવક વધારવા પર ધ્યાન આપવું જોઇએ કારણ કે આ નામની મહિલાઓ ખૂબ જ ખર્ચાળુ હોય છે.

shopping

ડબ્લ્યૂ અક્ષરના નામવાળા વ્યક્તિઓની વિશેષતા છે કે તે કારણ વિના કોઇ સાથે ઝઘડો કરતી નથી. બને ત્યાં સુધી વાદ-વિવાદથી દૂર રહે છે. તે મિત્રતા કરતી વખતે વ્યક્તિની દરજ્જા અને તેમની શખ્સિયતનો પણ વિચાર કરે છે. નવરાશની પળોમાં વાતો કરવી, રમવું અને મિત્રો સાથે હસી-મજાક કરવી ગમે છે.

સામાન્ય રીતે આ નામના વ્યક્તિ આર્થિક રીતે સંપન્ન હોય છે. નામ અને યશ ખૂબ મળે છે. લગ્ન પહેલાં ઘણા લોકો સાથે સંબંધ હોય શકે છે પરંતુ લગ્ન બાદ પત્નીના દાંપત્ય જીવન ખુશહાલ બનાવી રાખવાનો પ્રયત્ન કરતા રહે છે.

તેમના સ્વભાવની એક મોટી નબળાઇ છે કે તે ખૂબ જ જિદ્દી હોય છે. સંગતની તેમના પર જલદી અસર પડે છે. ડબ્લ્યૂ અક્ષરની બનાવટ એવી હોય છે કે જાણે વચ્ચે પહાડ હોય અને બંને તરફ ખીણ. આ પ્રમાણે તેમના જીવનમાં કેટલાક ઉતાર-ચઢાવ આવતા રહે છે. પરંતુ આ પડકારોનો સામનો કરે છે અને ઉંચાઇ પર ચઢવાનો સતત પ્રયત્ન કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X