First look: બાગી, ક્યુટ કેમેસ્ટ્રી સાથે ટ્રેજીક લવસ્ટોરી

શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ બાગીનું ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ફર્સ્ટ લુકને જોઈને દર્શકોમાં ફિલ્મ અંગે ઉત્સુક્તા વધી ગઈ છે.

બાગીના ફર્સ્ટ લુક- ટાઇગર સંગ શ્રદ્ધા કપૂરની ક્યુટ જોડી
બાગીના ફર્સ્ટ લુકમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની જોડી ખુબ જ ક્યુટ અને સુંદર લાગી રહી છે. તો પોસ્ટરને જોઈને ઘણી અન્ય વાતો પણ સમજમાં આવી રહી છે. તો આવો ફર્સ્ટ લુકના રીવ્યું પર કરીએ એક નજર:

ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની કેમેસ્ટ્રી

ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની કેમેસ્ટ્રી

ફર્સ્ટ લુકમાં શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફ ઘણાં ક્યુટ અને કોમ્પીટેટીવ લાગી રહ્યાં છે.

લવ સ્ટોરી

લવ સ્ટોરી

બાગી એક લવ સ્ટોરી છે. પોસ્ટરમાં ટાઇગર અને શ્રદ્ધાના પ્રેમને જોઈને કહી શકાય કે એક લવ સ્ટોરી જ છે.

ટ્રેજીક લવ સ્ટોરી

ટ્રેજીક લવ સ્ટોરી

પોસ્ટરમાં શ્રદ્ધા હાથ વડે બંધુકનો ઈશારો કરીને ટાઇગરના માથે પોઈન્ટ કરી રહી છે. આ એ તરફ ઈશારો કરે છે કે આ એક ટ્રેજીક લવ સ્ટોરી હશે.

મ્યુઝિકલ ફિલ્મ

મ્યુઝિકલ ફિલ્મ

એટલો તો વિશ્વાસ છે જ કે આ ફિલ્મ એક મ્યુઝિકલ ફિલ્મ હશે તેના ગીતો કર્ણ પ્રિય હશે.

સ્ટાઈલીસ્ટ

સ્ટાઈલીસ્ટ

ફર્સ્ટ લુકમાં શ્રદ્ધા અને ટાઇગરના લુકને જોઈને એ પણ સ્પષ્ટ થઈ ગયુ છે કે આ ફિલ્મ સ્ટાઈલીસ્ટ પણ હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X