આ 10 ક્રિકેટ ગેમ્સ જોયા બાદ, ડાઉનલોડ કરતા નહી રોકાઇ શકો!
ક્રિકેટ દુનિયાની સૌથી પોપ્યુલર રમતોમાની એક છે. તેમજ ભારતમાં તો ક્રિકેટ દરેક ગલી અને નુક્કડમાં રમાતી હોય છે. ક્રિકેટ એક એવી રમત છે જેને બાળકોથી લઇને મોટેરાઓ પણ રમે છે. આઇપીએલ હોય કે ટેસ્ટ મેચ જે દિવસે ભારતનો મુકાબલો અન્ય દેશ સાથે હોય ત્યારે રસ્તાઓ પણ સુના સુના થઇ જાય છે. પરંતુ વધતી વસ્તી અને કામના કારણે લોકોની પાસે એટલો સમય નથી હોતો કે તેઓ ક્રિકેટ રમી શકે.
એવામાં ક્યારેક ક્યારેક ક્રિકેટ રમવાનું આપનું મન પણ જરૂર કરતું હશે. મિત્રો વનઇન્ડિયા ગુજરાતી આજે આપના માટે 10 એવા વિન્ડોઝ 8 પીસી ગેમ લાવ્યું છે જેને આપ આપના લેપટોપ અથવા તો ડેસ્કટોપમાં ડાઉનલોડ કરી ગમે ત્યારે ક્રિકેટ રમવાનો આનંદ ઉઠાવી શકો છો.

એશેઝ ક્રિકેટ 2009

બ્રાઇન લારા ઇન્ટરનેશનલ ક્રિકેટ 2005

બ્રાઇન લારા ઇન્ટરનેશનલ ક્રિકેટ 2005

ક્રિકેટ કોચ 2012

ક્રિકેટ 97

ઇએ સ્પોર્ટ્સ ક્રિકેટ

ઇએ સ્પોર્ટ્સ ક્રિકેટ 2007

ઇન્ટરનેશનલ ક્રિકેટ કેપ્ટન 2012













Click it and Unblock the Notifications
