''આવા વાળ ધરાવતી સ્ત્રીઓ હોય છે ખૂબ ખર્ચાળુ''

ભારતીય જ્યોતિષના એક પ્રમુખ અંગ છે. તેના આધારે વિભિન્ન અંગોની સંરચનાને જોઇ તમે વ્યક્તિ વિશે કહી શકીએ. કોઇ સ્ત્રીના કેશ એટલે કે વાળ જોઇને તેના વિશે કેવી રીતે આલંકન કરી શકાય છે. લખનઉના જ્યોતિષાચાર્ય પં. અનુજ કે શુક્લા મહિલાઓના વાળના સ્ત્રીઓના વાળની રચના પરથી સ્ત્રીઓની પ્રકૃતિ વિશે આપણને બતાવશે.

1

1

જો કોઇ સ્ત્રીના વાળ લાંબા અને કાળા હોય તો તે સ્ત્રી સૌભાગ્યવતી, ગુણવાન, પતિની પ્રિય, સાસુ-સસરાની સેવા કરનાર હોય છે.

2

2

જે સ્ત્રીના વાળ ગુચ્છેદાર હોય તે સ્ત્રી, કડક સ્વભાવવાળી તથા પોતાના પતિ પર અધિકાર જમાવી રાખે છે. સાસુ-સસરા પ્રત્યે ઉદાસીનતાનો ભાવ રાખે છે.

3

3

ભૂરાવાળવાળી સ્ત્રીઓ મોટાભાગે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરનારી તથા એક્ટિંગ, ફેશન, સંગીતમાં તેમની વિશેષ રૂચિ રહે છે.

4

4

એકદમ સોનેરીવાળ ધરાવનારી સ્ત્રીઓ ઓછું જીવનારી હોય છે પરંતુ તે થોડા સમયમાં ઘણું બધુ પ્રાપ્ત કરી લે છે.

5

5

જે સ્ત્રીઓના વાળ બે મોંઢાવાળા અને આગળથી સફેદ હોય છે તે ગતિશીલ તથા ઝઘડાળું પ્રકૃતિવાળી હોય છે પરિવારમાં પોતાનો સિક્કો જમાવવામાં પ્રયત્ન કરે છે.

6

6

જે સ્ત્રીઓના વાળમાં ભમરી હોય છે તે સ્ત્રીઓ ચંચળ સ્વભાવવાળી, વિલાસી જીવન જીવનાર તથા સૌદર્ય પ્રસાધનો પર વધુ ખર્ચ કરનારી હોય છે. આવી સ્ત્રીઓ સ્વતંત્ર વિચારધારા ધરાવનાર તથા નોકરી કરનારી હોય છે.

7

7

જે સ્ત્રીઓના વાળના મધ્ય ભાગમાં ભમરી હોય છે તેવી સ્ત્રી સામાજિક કાર્યકર્તા બને છે કે પછી સન્યાસી બની જાય છે.

8

8

જે સ્ત્રીના વાળમાં ડાબા કાન તરફ જો ભમરી હોય તો આવી સ્ત્રીઓ ચિડીયા સ્વભાવવાળી તથા ગુસ્સાવાળી હોય છે. પરંતુ પોતાના સંતાનનું પાલનપોષણ સારી રીતે કરે છે.

9

9

જે સ્ત્રીના વાળમાં જમણા કાન તરફ ભમરી હોય તો આવી સ્ત્રીઓ બુદ્ધિમાન, તર્કશીલ તથા તેમાં કંઇક કરી બતાવવાની ભાવના સમાયેલી હોય છે.

10

10

જે સ્ત્રીઓના વાળ ઘુંઘરાળા હોય છે કે પછી આગળની તરફ વળેલા હોય આવી સ્ત્રીઓ સુંદર પુત્રોને જન્મ આપનાર હોય છે તથા તેમનું લગ્નજીવન સુખમય વ્યતિત થાય છે.

1. જો કોઇ સ્ત્રીના વાળ લાંબા અને કાળા હોય તો તે સ્ત્રી સૌભાગ્યવતી, ગુણવાન, પતિની પ્રિય, સાસુ-સસરાની સેવા કરનાર હોય છે.

2. જે સ્ત્રીના વાળ ગુચ્છેદાર હોય તે સ્ત્રી, કડક સ્વભાવવાળી તથા પોતાના પતિ પર અધિકાર જમાવી રાખે છે. સાસુ-સસરા પ્રત્યે ઉદાસીનતાનો ભાવ રાખે છે.

3. ભૂરાવાળવાળી સ્ત્રીઓ મોટાભાગે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરનારી તથા એક્ટિંગ, ફેશન, સંગીતમાં તેમની વિશેષ રૂચિ રહે છે.

4. એકદમ સોનેરીવાળ ધરાવનારી સ્ત્રીઓ ઓછું જીવનારી હોય છે પરંતુ તે થોડા સમયમાં ઘણું બધુ પ્રાપ્ત કરી લે છે.

5. જે સ્ત્રીઓના વાળા મોંઢાવાળા અને આગળથી સફેદ હોય છે તે ગતિશીલ તથા ઝઘડાળું પ્રકૃતિવાળી હોય છે પરિવારમાં પોતાનો સિક્કો જમાવવામાં પ્રયત્ન કરે છે.

6. જે સ્ત્રીઓના વાળમાં ભમરી હોય છે તે સ્ત્રીઓ ચંચળ સ્વભાવવાળી, વિલાસી જીવન જીવનાર તથા સૌદર્ય પ્રસાધનો પર વધુ ખર્ચ કરનારી હોય છે. આવી સ્ત્રીઓ સ્વતંત્ર વિચારધારા ધરાવનાર તથા નોકરી કરનારી હોય છે.

7. જે સ્ત્રીઓના વાળના મધ્ય ભાગમાં ભમરી હોય છે તેવી સ્ત્રી સામાજિક કાર્યકર્તા બને છે કે પછી સન્યાસી બની જાય છે.

8. જે સ્ત્રીના વાળમાં ડાબા કાન તરફ જો ભમરી હોય તો આવી સ્ત્રીઓ ચિડીયા સ્વભાવવાળી તથા ગુસ્સાવાળી હોય છે. પરંતુ પોતાના સંતાનનું પાલનપોષણ સારી રીતે કરે છે.

9. જે સ્ત્રીના વાળમાં જમણા કાન તરફ ભમરી હોય તો આવી સ્ત્રીઓ બુદ્ધિમાન, તર્કશીલ તથા તેમાં કંઇક કરી બતાવવાની ભાવના સમાયેલી હોય છે.

10. જે સ્ત્રીઓના વાળ ઘુંઘરાળા હોય છે કે પછી આગળની તરફ વળેલા હોય આવી સ્ત્રીઓ સુંદર પુત્રોને જન્મ આપનાર હોય છે તથા તેમનું લગ્નજીવન સુખમય વ્યતિત થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X