આ બોલીવુડ સ્ટાર્સ માને છે નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત યાદગાર રહી

એક રાજકીય નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજબરોજ સેંકડો વ્યક્તિઓને મળે છે. તેમની પાસેથી સારી અને ખરાબ બંને પ્રકારની બાબતો જાણે છે અને ભવિષ્યમાં યોજના ઘડતા સમયે તેને ખાસ ધ્યાનમાં લેતા હોય છે. મુલાકાતોનો આ સિલસિલો બોલીવુડના સ્ટાર્સ સાથે પણ થાય છે. નરેન્દ્ર મોદીને મળ્યા બાદ અનેક બોલીવુડ સ્ટાર્સ માને છે કે તેમની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત સૌથી યાદગાર રહી છે.

બોલીવુડના અનેક સ્ટાર્સ અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદીની સાથે બેઠક યોજી ચૂક્યા છે. તેમાં ફિલ્મ પ્રમોશન માટે ગુજરાતની મુલાકાત લીધી હોય તે દરમિયાન યોજાયેલી મુલાકાતોની સંખ્યા વધારે છે.

નરેન્દ્ર મોદી અને બોલીવુડ ફિલ્મ સ્ટાર્સ વચ્ચે યોજાયેલી મુલાકાતોંમાં અમિતાભ બચ્ચન, સુપરસ્ટાર રજનીકાંત અને ગાયિકા લતામંગેશકરનો સમાવેશ થાય છે. આ મુલાકાત બાદ બોલીવુડ સ્ટાર્સ જાણે એક સેલિબ્રિટીને મળ્યા હોય તેવું અનુભવે છે. આવો જોઇએ નરેન્દ્ર મોદી અને બોલીવુડ સ્ટાર્સ વચ્ચે યોજાયેલી બેઠકની તસવીરી ઝલક...

1

1

નરેન્દ્ર મોદી અને અક્ષય કુમાર

2

2

નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન

3

3

નરેન્દ્ર મોદી અને બપ્પી લહેરી

4

4

નરેન્દ્ર મોદી અને જેકી શ્રોફ

5

5

નરેન્દ્ર મોદી અને જહોન અબ્રાહમ

6

6

નરેન્દ્ર મોદી સાથે લતા મંગેશકર અને ઉષા મંગેશકર

7

7

નરેન્દ્ર મોદી અને રજનીકાંત

8

8

નરેન્દ્ર મોદી અને સલમાન ખાન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X