Chanakya Niti : ધરતી પર બોજ સમાન છે આવા લોકો, ક્યારેય નથી મળતી સફળતા

Chanakya Niti : સફળ અને સુખી જીવન જીવવાની લાલચ દરેકના મનમાં હોય છે. જોકે, ઘણા લોકો એવા હોય છે, જે જણીજોઇને પોતાનું જીવન બરબાદ કરી દે છે. ચાણક્ય નીતિમાં આવા લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યા હતા, જેમને ધરતી પર બોજ હોય છે.

Chanakya Niti : સફળ અને સુખી જીવન જીવવાની લાલચ દરેકના મનમાં હોય છે. જોકે, ઘણા લોકો એવા હોય છે, જે જણીજોઇને પોતાનું જીવન બરબાદ કરી દે છે. ચાણક્ય નીતિમાં આવા લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યા હતા, જેમને ધરતી પર બોજ હોય છે. આવા લોકો જીવનમાં ક્યારેય સફળ થતા નથી અને તેમને જીવનમાં સમ્માન કે સુખ મળતું નથી. તેમનું જીવન દિશાહીન અને નિરસ હોય છે. તેઓ પોતાનું જીવન બર્બાદ કર્યા બાદ અંત સુધી પસ્તાવો કરતા રહે છે.

આવા લોકોનું જીવન નકામું છે

આવા લોકોનું જીવન નકામું છે

નકારાત્મક જીવન જીવતા લોકો

જે લોકો નકારાત્મક જીવન જીવે છે. જેમના જીવનમાં કોઈ હેતુ નથી, તેમનું જીવન અર્થહીન છે. આવા લોકો દિશાહીન જીવન જીવીને પોતાનું જીવન અને કિંમતી સમય બગાડે છે.

આળસુ લોકો

આળસુ લોકો

જે લોકો આળસુ છે અને કર્મ કરતા નથી, તેઓ ધરતી પરના બોજ સમાન છે. આવા લોકો હંમેશા અપમાનિત થાય છે અને અસન્માનજનક અને ધિક્કારપૂર્ણ જીવન જીવે છે.

કરુણાની ભાવના વગરના લોકો

કરુણાની ભાવના વગરના લોકો

જે લોકોમાં કરુણાની ભાવના નથી, જેઓ કોઈની મદદ કરતા નથી. આવા લોકો માનવ કહેવાની લાયકાત ધરાવતા નથી. તેમનું જીવન કોઈના કામનું નથી અને જ્યારે આફત આવે છે, ત્યારે તેઓ એકલા પડી જાય છે. આવા લોકોનું જીવન બેકાર છે.

બિનજરૂરી રીતે ગુસ્સો કરતા લોકો

બિનજરૂરી રીતે ગુસ્સો કરતા લોકો

જેઓ બિનજરૂરી રીતે ગુસ્સે હોય છે, હંમેશા બીજા સાથે લડતા હોય છે, તેઓ બીજાની શાંતિ પણ છીનવી લે છે. આવા લોકો પોતાના માટે અને તેના સમગ્ર પરિવાર માટે નુકસાન અને નિંદાનું કારણ બને છે. આવા લોકો તેમના આક્રમક સ્વભાવને કારણે પાછળથી મોટું નુકસાન ભોગવે છે અને આખી જીંદગી પસ્તાવો કરે છે.

દાન ન કરતા લોકો

દાન ન કરતા લોકો

જે વ્યક્તિ દાન નથી કરતા તેનું જીવન પણ વ્યર્થ જાય છે. આવા વ્યક્તિને આ જન્મમાં જ સારું જીવન નથી મળતું. આ સાથે તેમને આવતા જન્મમાં પણ દુ:ખ જ દુઃખ મળે છે. આવા લોકોને દેવી-દેવતાઓ પણ આશીર્વાદ આપતા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X