વિશ્વના પ્રવાસીઓની પહેલી પસંદ છે આ 20 શહેરો
પ્રવાસ એ મનુષ્યના જીવનની મહત્વની બાબતોમાની એક છે. દરેક વ્યક્તિના મનમાં વિશ્વના જોવાલાયક સ્થળોની મુલાકાત લેવાની અને વિશ્વભ્રમણ કરવાની ઇચ્છા હોય છે. જો કે, ક્યારેક તેને તેની સ્થિતિ તો ક્યારેક તેને તેના કામની વ્યસ્તા નડી જતી હોય છે. તેમ છતાં એવા અનેક લોકો છે કે જે પોતાના વ્યસ્ત સમયમાંથી થોડોક સમય પોતાના આ શોખને પૂર્ણ કરવા માટે કાઢી લેતો હોય છે.
તેમા પણ ખાસ કરીને તેઓ અમુક એવા દેશ અને શહેરની પસંદગી કરતા હોય છે કે જ્યાં જવાની ઇચ્છા તેમનું મન અવાર નવાર કરતું હોય છે. આ યાદમાં સૌથી ઉપર બેંગકોક અને છેલ્લે લોસ એન્જલેસ આવે છે, જો કે આ સિવાય પણ અનેક એવા શહેરો છે કે જેની મુલાકાત લેવાનું તેઓ પોતાની ટૂર દરમિયાન ચૂકતા નથી. ત્યારે આજે અમે અહીં એવા જ કેટલાક શહેરો અંગે માહિતી આપવા જઇ રહ્યાં છીએ, જે વિશ્વ ભ્રમણ કરવા ઇચ્છતાં લોકોની પહેલી પસંદ બનેલા છે. તો ચાલો તસવીરો થકી આવા શહેરો અને તેમની મુલાકાતે આવતા લોકોના આંકડા પણ એક આછેરી નજર ફેરવીએ.

બેંગકોક
દેશઃ- થાઇલેન્ડ
પ્રવાસી મુલાકાતીઓઃ- 15.98 મિલિયન

લંડન
દેશઃ- યુનાઇટેડ કિંગડમ
પ્રવાસી મુલાકાતીઓઃ- 15.96 મિલિયન

પેરીસ
દેશઃ- ફ્રાન્સ
પ્રવાસી મુલાકાતીઓઃ- 13.92 મિલિયન

સિંગાપોર
પ્રવાસી મુલાકાતીઓઃ- 11.75 મિલિયન

ન્યુયોર્ક સિટી
દેશઃ- અમેરિકા
પ્રવાસી મુલાકાતીઓઃ- 11.52 મિલિયન

ઇસ્તાંબુલ
દેશઃ- તુર્કી
પ્રવાસી મુલાકાતીઓઃ- 10.37 મિલિયન

દુબઇ
દેશઃ- યુનાઇટેડ અરબ એમિરાત
પ્રવાસી મુલાકાતીઓઃ- 9.89 મિલિયન

કુઆલા લમ્પુર
દેશઃ- મલેશિયા
પ્રવાસી મુલાકાતીઓઃ- 9.20 મિલિયન

હોંગકોંગ
પ્રવાસી મુલાકાતીઓઃ- 8.72 મિલિયન

બાર્સેલોના
દેશઃ- સ્પેન
પ્રવાસી મુલાકાતીઓઃ- 8.41 મિલિયન

સાઉલ
દેશઃ- દક્ષિણ કોરિયા
પ્રવાસી મુલાકાતીઓઃ- 8. 19 મિલિયન

મિલાન
દેશઃ- ઇટલી
પ્રવાસી મુલાકાતીઓઃ- 6.38 મિલિયન

રોમ
દેશઃ- ઇટલી
પ્રવાસી મુલાકાતીઓઃ- 6.71 મિલિયન

શાંઘાઇ
દેશઃ- ચીન
પ્રવાસી મુલાકાતીઓઃ- 6.50 મિલિયન

એમસ્ટરડેમ
દેશઃ- ધ નેધરલેન્ડ્સ
પ્રવાસી મુલાકાતીઓઃ- 6.35 મિલિયન

ટોકિયો
દેશઃ- જાપાન
પ્રવાસી મુલાકાતીઓઃ- 5.80 મિલિયન

વિયેના
દેશઃ- ઓસ્ટ્રિયા
પ્રવાસી મુલાકાતીઓઃ- 5. 37 મિલિયન

તાઇપેઇ
દેશઃ- તાઇવાન
પ્રવાસી મુલાકાતીઓઃ- 5.19 મિલિયન

રિયાધ
દેશઃ- સાઉદી અરેબિયા
પ્રવાસી મુલાકાતીઓઃ- 5.05 મિલિયન

લોસ એન્જલેસ
દેશઃ- અમેરિકા
પ્રવાસી મુલાકાતીઓઃ- 4.84 મિલિયન












Click it and Unblock the Notifications
