For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈંસ્ટાગ્રામ 35 અરબ ડોલરની કંપની

|
Google Oneindia Gujarati News

બેંકિંગ અને નાણાકિય ક્ષેત્રની બહુરાષ્ટ્રીય કંપની સિટીગ્રુપના નિરિક્ષણ અનુસાર ઇંટરનેટ દ્વારા તસવીરો શેર કરનારી સુવિધા આપનારી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઈંસ્ટાગ્રામની કુલ કિંમત 35 અરબ ડોલર થઈ ગઈ છે. આ રીતે ઈંસ્ટાગ્રામ અગ્રણી માઈક્રોબ્લોગિંગ સાઈટ ટિ્વટર કરતા આગળ નિકળી ગઈ છે.

instagram
વેબસાઈટ 'વાયર્ડ ડોટ કોમ'ના મત મુજબ ઈંસ્ટાગ્રામ 23 અરબ ડોલર વાળા ટિ્વટરથી વધારે આગળ નિકળી ગઈ છે. ફેસબુકે એપ્રિલ 2012માં એક અરબ ડોલરમાં ઈંસ્ટાગ્રામને ખરીદી લીધુ હતું. એ વખતે ફેસબુક પાસે ત્રણ અરબ ઊપયોગકર્તા હતા. ઈંસ્ટાગ્રામની એંડ્રોઇડ એપ બજારમાં લોંચ કરવાના દિવસે જ 10 લાખથી વધારે ડાઉનલોડ કરવામાં આવી અને તેમાં સતત વધારો પણ ચાલુ છે.

છેલ્લા નવ મહીનામાં ઇંસ્ટાગ્રામના ઉપયોગકર્તાઓમાં 50 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે ટ્વિટરના ઉપયોગકર્તાઓની સંખ્યામાં છેલ્લી છમાસમાં માત્ર 4.8 ટકાનો વધારો થયો. ઇંસ્ટાગ્રામે નકલી ખાતાઓની છંટણી કરતા બે દિવસ પહેલા લાખોની સંખ્યામાં નકલી ખાતા બંધ કરી દીધા અને સ્પામ ડિલીટ કરી નાખ્યાં.

English summary
When Facebook bought Instagram for $1 billion in 2012, critics of the social network said the deal was another sign of Silicon Valley overreach.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X