Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોન્ડોમનો ઉપયોગ કરવાથી દૂર ભાગી રહ્યાં છે ભારતીયો

નવી દિલ્હી, 17 ઓક્ટોબર: ભારતના લોકો પહેલાં પણ કોન્ડોમની અવગણના કરતાં હતા અને અત્યારે પણ, પરંતુ કેટલાક વર્ષોમાં આ અવગણના કંઇક વધારે વધી ગઇ છે. આ ગંભીર ચિંતાનો વિષય છે, કારણ કે કોન્ડોમના વેચાણમાં એક બે નહી પરંતુ 38 ટકા ઘટાડો નોધાયો છે.

28 માંથી 21 રાજ્યો આધારિત સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં કોન્ડોમના ઉપયોગમાં સૌથી વધારે ઘટાડો નોધાયો છે. કોન્ડોમ કંપનીઓ પાસેથી પ્રાપ્ત કરેલા ડેટાને લઇને આ રિપોર્ટને ગત છ વર્ષોમાં છત્તીસગઢમાં કોન્ડોમમાં સૌથી વધુ ઘટાડો નોધાયો છે. પહેલાં જ્યાં 6.9 લાખ વેચતા હતા, ત્યારે હવે 1.4 લાખ કોન્ડોમ વેચાય છે. કર્ણાટકમાં 3.06 લાખના બદલે 2.06 ટકા વેચાયા, કેરલમાં 1.5 લાખથી ઘટીને 75 હજાર થઇ ગઇ છે.

condom-600.jpg

તજજ્ઞોનું કહેવું છે કે લોકો પર્મેનેંટ કોન્ટ્રાસેપ્ટિવ જેમ કે નસબંધી, કોપર-ટી, વગેરેનો ઉપયોગ કરી રહ્યાં છે. એટલા માટે કોન્ડોમના વેચાણમાં ઘટાડો નોધાયો છે, પરંતુ એવું નથી, તો 2025 તો દૂર તે પહેલાં જ ભારત ચીનને વસ્તીની દ્રષ્ટિએ હરાવી દેશે. વર્તમાન ભારતની વસ્તી 1.2 બિલિયન છે, જ્યારે ચીનની 1.35 બિલિયન. અહીં વસ્તી માત્ર 0.7 ટકાના દરથી વધી રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2025માં ભારત ચીન કરતાં આગળ નિકળી જશે.

જુઓ કોન્ડોમનો રમૂજી વિડીયો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X