જો આપને ફેસબુક ચેટિંગ પસંદ છે તો વાંચો આ ચોંકાવનારું સત્ય..
નવી દિલ્હી, 5 મે: ફેસબુકનું એક નવું સત્ય સામે આવ્યું છે, જે આપને આશ્ચર્યમાં મૂકી શકે છે. સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુકે જણાવ્યું કે તેના પોર્ટલ પર 10 કરોડથી વધારે ડુપ્લીકેટ એકાઉન્ટ હોઇ શકે છે, આ ટકાવારી ભારત જેવા વિકાસશીલ દેશોમાં વધારે છે. કંપનીના અનુમાન અનુસાર દુનિયાભરમાં તેના પોર્ટલ પર 50 લાખથી 1.5 કરોડ અનિચ્છનીય એકાઉન્ટ પણ છે.
ફેસબુકના નિયામક એસઇસીને આ માહિતી આપી છે. તેમના અનુસાર ત્યાં એવા લોક હોય શકે છે. જેમણે અમારી સેવા શરતોનું ઉલ્લંઘન કરીને ફેસબુક પર એક એવું એકાઉન્ટ બનાવી રાખ્યું હોય. ઉદાહરણ તરીકે 2013માં દુનિયાભરમાં માસિક સક્રિય ઉપભોક્તાઓ(એમએયૂ) નકલી એકાઉન્ટની સંખ્યા 4.3 ટકાથી 7.9 ટકા થઇ શકે છે.
હવે ફેક એકાઉન્ટની તુરંત ભાળ મેળવી શકશો
ફેસબુક પર ફેક એકાઉન્ટ ઘણા ગ્રુપ્સમાં હોય છે. તેમાં ક્રિમિનલથી લઇને કોમર્શિયલ સુધી લગભગ તમામ પ્રકારના ફેક એકાઉન્ટ્સ મળી જાય છે. ફેકઓફ એપ એક એવું ખાસ એલ્ગોરિધમનો પ્રયોગ કરીને ફેસબુક પ્રોફાઇલને 1 થી લઇને 10 સુધીની રેંજમાં નંબર આપે છે. આ સ્કેનિંગ હાલના સમયથી છેલ્લા એક વર્ષ સુધી ચાલે છે. એપમાં ફેસબુક પ્રોફાઇલની કોઇપણ જુદીજુદી પ્રક્રિયાને ચેક કરવામાં આવે છે. અને એ પ્રકારે જ ફેક એકાઉન્ટ ભાળ મેળવાય છે.
અહીંથી કરો એપ ડાઉનલોડ
આ એપમાં એસબુકની ટાઇમલાઇનની તમામ પ્રક્રિયા જોવાય છે. આ એપ્લિકેશન https://www.fakeoff.me/ પર મળશે. આ એપની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી જ લગાવવામાં આવી શકે છે કે એપના લોન્ચ થયાના બે મહીનાની અંદર જ તેના 15000 યૂઝર્સ બની ગયા છે.
નકલી થવા ડુબ્લીકેટ ફેસબુક એકાઉંટથી આશય પ્રોફાઇલથી મળે છે જે કોઇ ઉપભોક્તાએ પોતાના મુખ્ય પ્રોફાઇલ થી અન્ય બનાવી હોય. ફેસબુકની નવીનતમ માસિક રિપોર્ટમાં અનુસાર એના નરલી એકાઉન્ટની સંખ્યા ભારમાં અને તુર્કીમાં વિકાશશીલ દેશમાંનું છે.
આ અનુસાર 31 માર્ચ 2014 સુધી ફેસબુકના 1.28 અરબ એમએયૂ હતા જે ગયા વર્ષની તુલનામાં 15 ટકા વધારે છે. આ અનુસાર પહેલી ત્રિમાસીકમાં તેની વૃત્તિમાં ભારત અને બ્રાઝિલના ઉપયોક્તાઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

હવે ફેક એકાઉન્ટની તુરંત ભાળ મેળવી શકશો
ફેસબુક પર ફેક એકાઉન્ટ ઘણા ગ્રુપ્સમાં હોય છે. તેમાં ક્રિમિનલથી લઇને કોમર્શિયલ સુધી લગભગ તમામ પ્રકારના ફેક એકાઉન્ટ્સ મળી જાય છે. ફેકઓફ એપ એક એવું ખાસ એલ્ગોરિધમનો પ્રયોગ કરીને ફેસબુક પ્રોફાઇલને 1 થી લઇને 10 સુધીની રેંજમાં નંબર આપે છે. આ સ્કેનિંગ હાલના સમયથી છેલ્લા એક વર્ષ સુધી ચાલે છે. એપમાં ફેસબુક પ્રોફાઇલની કોઇપણ જુદીજુદી પ્રક્રિયાને ચેક કરવામાં આવે છે. અને એ પ્રકારે જ ફેક એકાઉન્ટ ભાળ મેળવાય છે.

અહીંથી કરો એપ ડાઉનલોડ
આ એપમાં એસબુકની ટાઇમલાઇનની તમામ પ્રક્રિયા જોવાય છે. આ એપ્લિકેશન https://www.fakeoff.me/ પર મળશે. આ એપની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી જ લગાવવામાં આવી શકે છે કે એપના લોન્ચ થયાના બે મહીનાની અંદર જ તેના 15000 યૂઝર્સ બની ગયા છે.

નકલી થવા ડુબ્લીકેટ ફેસબુક એકાઉંટ
નકલી થવા ડુબ્લીકેટ ફેસબુક એકાઉંટથી આશય પ્રોફાઇલથી મળે છે જે કોઇ ઉપભોક્તાએ પોતાના મુખ્ય પ્રોફાઇલ થી અન્ય બનાવી હોય. ફેસબુકની નવીનતમ માસિક રિપોર્ટમાં અનુસાર એના નરલી એકાઉન્ટની સંખ્યા ભારમાં અને તુર્કીમાં વિકાશશીલ દેશમાંનું છે.

અહીંથી કરો એપ ડાઉનલોડ
આ અનુસાર 31 માર્ચ 2014 સુધી ફેસબુકના 1.28 અરબ એમએયૂ હતા જે ગયા વર્ષની તુલનામાં 15 ટકા વધારે છે. આ અનુસાર પહેલી ત્રિમાસીકમાં તેની વૃત્તિમાં ભારત અને બ્રાઝિલના ઉપયોક્તાઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી

Click it and Unblock the Notifications