Pics: ટૂંક સમયમાં ભારતીય માર્ગો પર દોડશે આ શાનદાર જીપ

ઇટલીની પ્રમુખ કાર નિર્માતા કંપની ફિએટની બ્રાન્ડ જીપ ભારતીય બજારમાં પોતાનો આગાજ કરવા જઇ રહી છે. જીપ ભારતીય માર્ગો પર પોતાના શાદનાર એસયૂવીથી હવા સાથે વાતો કરવાનું વિચારી રહી છે. જીપ એક એવી બ્રાન્ડ છે, જેણે વિશ્વમાં માત્ર યાત્રી વાહનનું નિર્માણ કર્યું છે પરંતુ એ દેશના પ્રમુખ વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની જેમ સેના માટે પણ વાહનોનું નિર્માણ કરે છે. ફિયાટ પોતાની આ જીપ બ્રાન્ડને આગામી વર્ષ 2013માં ભારતીય બજારમાં લોન્ચ કરશે.

જીપના પ્રેસિડેન્ટ અને સીઇઓએ જણાવ્યું કે, અમે ભારતીય બજારમાં ડગ માંડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને તેના માટે અમે ભારતીય ગ્રાહક અને માર્ગ બન્નેની મુલાકાત લીધી છે. તેમને ધ્યાનમાં રાખીને અમે સૌથી પહેલા ભારતીય બજારમાં પોતાની શાનદાર એસયુવી ગ્રાન્ડ ચેરોકીને રજૂ કરવાનું વિચારી રહ્યાં છીએ. તેમણે એ વાતના પણ સંકેત આપ્યા છે કે પહેલા તેઓ ગ્રાન્ડ ચેરોકીને રજૂ કરશે અને બાદમાં અન્ય વાહનોને પણ ભારતીય બજારમાં ઉતારશે.

જો જીપના આ શાનદાર એસયુવી ગ્રાન્ડ ચેરોકીની વાત કરીએ તો તે દમદાર પ્રિમીયમ એસયુવી છે જે પોતાના મશ્ક્યૂલર લૂકથી કોઇનું પણ દીલ જીતી શકે છે. કંપનીની આ શ્રેષ્ઠ એસયુવીમાં 2987 સીસીની ક્ષમતાનું દમદાર સીઆરડીઆઇ ડિઝલ એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. દેખાવમાં તે મોટા ભાગે રેન્જરોવરની એસયુવી ઇવોકને મળતી આવે છે. ઉપરાંત કંપનીની આ એસયુવીમાં અન્ય ઘણા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.

હાલ જીપ ભારતીય બજારમાં આ વાહનના સીબીયૂ યુનિટને જ રજૂ કરશે, જો કે, હજુ કંપનીએ આ એસયુવીની કિંમત વગેરે અંગે કોઇ જાણકારી આપ નથી, પરંતુ આશા છે કે ગ્રાન્ડ ચેરોકીની કિંમત 40 લાખ રૂપિયાની આસપાસ હશે. ચાલો તસવીરોમાં જોઇએ ભારતીય માર્ગો પર હવા સાથે વાતો કરનારી જીપ કેવી લાગે છે.

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X