For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવામાં ખૂબ જોઇ બિકની, હવે વાંચી લો ઇતિહાસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર[અનિલ કુમાર] ગોવા સરકારમાં મંત્રી તથા ભાજપના નેતા જે 'બિકની'ને લઇને બબાલ પર બબાલ મચાવી રહ્યાં છે, પ્રમોદ મુથાલિક તંગ કપડાં ન પહેરવા માટે કહી રહ્યાં છે તો લોક નિર્માણ મંત્રી મહિલાઓને સમુદ્ર તટ પર 'બિકની' પહેરીને નહાવવા અને મોજ મસ્તી ન કરવા ફતવારૂપી સલાહ આપી રહ્યાં છે.

જો કે મહિલાઓને ભારતમાં જ નહી પરંતુ આખા સંસારમાં પુરૂષોને જ સમાન અધિકાર પ્રાપ્ત છે. તે શું પહેરે તથા શું ખાય, તેના પર પુરૂષને પ્રતિબંધ લગાવવાનો અધિકાર નથી.

પરંતુ ચોંકાવનાર તથ્ય એ છે કે મહિલાઓને ખૂબસુરત તથા સેક્સી બનાવી દેનાર 'બિકની' સાથે પહેલીવાર દુનિયાનો પરિચય એક પુરૂષે જ કરાવ્યો હતો. અંતે કોણે બનાવી હતી પહેલી વાર 'બિકની' તેને કેવી એક પ્રચલિત પહેરવેશના રૂપમાં આજેપણ ઓળખવામાં આવે છે:

સ્વિમિંગ સૂટ માટે સુંદરીની શોધ

સ્વિમિંગ સૂટ માટે સુંદરીની શોધ

આ એ જ સ્વિમિંગ પૂલ હતો જ્યાં તેમને આ આઇડિયા આવ્યો હતો કે તેમનું ડ્રીમ ડિઝાઇન શું હોય શકે. અહીંયા પર ડિઝાઇન લુઇસ પોતાની ડિઝાઇન વિશે વિચારતાં આ પરિણામ પર પહોંચ્યા હતા કે જો સ્વિમિંગ પૂલથી મહિલા મોડલ નાહીને બહાર નીકળશે તો તેનો પોશાક કેવો હોવો જોઇએ, આ દ્રશ્યને ધ્યાનમાં રાખીને તેમને ખૂબ જ નાના આકારનો સ્વિમસૂટ તૈયાર કર્યો હતો. પરંતુ હવે તેમને આ ડિઝાઇન પર સંશય હતો, હવે તેમને એક એવી પહેલી સુંદરીની શોધ હતી જે આ સ્વિમિંગ સૂટને પહેરે.

આ સુંદરીએ પહેરી હતી પહેલીવાર બિકની

આ સુંદરીએ પહેરી હતી પહેલીવાર બિકની

અંતે લુઇસને મિચેલિન બર્નાદિની નામની એક મોડલ પેરિસના એક ડાન્સમાં કરતાં મળી. જેને લુઇસે ડિઝાઇન કરેલી બિકનીને પહેરાવીને શૂટ કરવાની ઓફર આપી. અને તાત્કાલિક મિચેલિને તેને સ્વિકારી પણ કરી લીધી. ત્યારબાદ લુઇસે મિચેલિનને બિકની પહેરાવી પેરિસના આ જાણીતા મોલિટર નામના સ્વિમિંગ પૂલ પર શૂટ કર્યું અને ત્યારથી દુનિયાના બજારમાં બિકનીનો ખુમાર છવાઇ ગયો.

શું હતું તેનું પ્રથમ નામ

શું હતું તેનું પ્રથમ નામ

લુઇસે જ્યારે તેને ડિઝાઇન કરી તો તેને તેમને દુનિયાના સૌથી નાના પોશાકના રૂપમાં રજૂ કરી. પરંતુ ત્યારબાદ લુઇસના સાથીઓએ તેનું નામ રાખવા લાગ્યા તો ત્યારે લુઇસે તેને દુનિયાનો સૌથી નાનો પોશાક ગણાવતાં કહ્યું કે આ બિકની તરીકે ઓળખાશે.

લુઇસની ડિઝાઇનના થયા વખાણ

લુઇસની ડિઝાઇનના થયા વખાણ

લુઇસ સાથે હજારો મહિલાઓએ પોતાની વાતો પત્રોના માધ્યમથી શેર કરી હતી. લુઇસે જ્યારે ફ્રાંસમાં બિકને મિચેલિનને પહેરાવી લોન્ચ કરી કરી તો આ ટૂંક સમયમાં જ દુનિયાના સમાચાર પત્રો અને મેગેજીનોમાં છવાઇ ગઇ. જેને જોઇને દુનિયાભર પુરૂષોએ જ નહી પરંતુ ઘણી મહિલાઓ ફેન્સે તેમની આ ડિઝાઇનના વખાણ કર્યા. એક આંકડા અનુસાર ડિઝાઇનર લુઇસને બિકની લોન્ચ કરતાં જ થોડા જ દિવસોમાં જ પચાર હજાર પત્રો મળ્યા, જેમાંથી મોટાભાગના તેમને મહિલાઓ દ્વારા લખવામાં આવ્યા હતા. તેમાં મહિલાઓએ ઘણી વાતો શેર કરી હતી.

English summary
First time in the world, Louis Reard designed bikini on 5th july in Paris.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X