ગર્લફ્રેન્ડને મિત્ર પાસે મૂકીને ગયો, પછી જે થયું તે વીડિયોમાં કેદ!
નવી દિલ્હી, 6 ઓગષ્ટ: ફ્રેંડશિપ-ડે પર મિત્રની વિશ્વસનિયતા તપાસવાનો એવો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે જેને જોયા બાદ આપ પણ વિચારશો કે આમાં કઇ ગડબડ થઇ જતી તો. આશ્ચર્યમાં ના મૂકાશો આ એક પ્રેંક વીડિયો છે. પ્રેંક વીડિયોનો અર્થ એ કે હસી-મજાક માટે પ્લાન કરીને બનાવવામાં આવેલો વીડિયો છે. જોકે આ વીડિયોમાં બે મિત્રો પોતાના ફ્લેટ પર દેખાઇ રહ્યા છે.

તે સંપૂર્ણ કોશીશ કરે છે કે તે બહેકી જાય અને તેની તરફ આકર્ષિત થઇ જાય પરંતુ તે યુવક મિત્રની ગર્લફ્રેન્ડથી દૂર જ રહે છે. યુવતી યુવકના ખોળામાં બેસી રહે છે, આની વચ્ચે જ તેનો બોયફ્રેન્ડ ત્યા આવી જાય છે. જેને જોઇને યુવતી બોયફ્રેન્ડના મિત્ર પર આરોપ લગાવવા લાગે છે કે તેના મિત્રએ તેની સાથે ખોટું વર્તન કરવાની કોશીશ કરી છે.
બંને મિત્રોની વચ્ચે આ વાતને લઇને વિવાદ થવા લાગે છે. આપને આ વીડિયો જોઇને માલૂમ પડશે કે બે મિત્રોની વચ્ચે એક છોકરીના કારણે તિરાડ પડી જાય છે.
જુઓ વીડિયો...
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
