For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવું પડે હોં...!!! ડ્રાઇવર વિના દોડશે ગૂગલની કાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

દુનિયાની સૌથી મોટી ઇન્ટરનેટ કંપની ગૂગલ અત્યાર સુધી એવી કાર બનાવવામાં લાગી ગઇ છે જેમાં ડ્રાઇવરની કોઇ જરૂર પડશે નહી. આ કાર એક રોબોટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર ગૂગલ આ કારને રોબોટેક્સી સર્વિસ માટે ઉપયોગ કરશે જેને લોકો ટેક્સીની જેમ ઉપયોગ કરશે. રોબો ટેક્સી બનાવવા માટે ગૂગલની આ ખાસ ટીમ આખા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

ગૂગલે આ પહેલાં 2010માં ટોયોટા પ્રાયસમાં સેલ્ફ ડ્રાઇવિંસ સિસ્ટમ લગાવી હતી, આ કાર ફુલ હાઇબ્રિડ હતી જેમાં કેટલાક સેન્સરોની સાથે કેમેરા અને કોમ્પ્યુટર લાગેલા છે. બ્રિટને ગૂગલને હાઇબિડ કાર ચલાવવાની પરવાનગી પણ આપી દિધી છે. જો ગૂગલની ડ્રાઇવરવાળી કાર બજારમાં બધા ટેસ્ટને પાસ કરી દે છે તો આ પરિવહન વ્યવસ્થા મોટાપાયે સુધારી શકે છે. આ ઉપરાંત દર વર્ષે કારો દ્વારા થનાર અકસ્માતમાં પણ ઘટાડો થશે.

જ્યાં એક તરફ ગૂગલ સેલ્ફ ડ્રાઇવિંગ કાર માટે ઘણી કાર નિર્માતાઓની રાહ જોઇ રહ્યું છે તો બીજી તરફ કાર કંપનીઓ ગૂગલ સાથે હાથ મિલાવવાથી ડરી રહી છે કારણ કે તેમનું માનવું છે કે ગૂગલ પોતાની ટેક્નોલોજી તેમની સાથે શેર કરવા માંગે છે જેથી તેમને ભવિષ્યમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. હાલમાં બ્રિટનમાં સેલ્ફડ્રાઇવિંગ કારને લીલી ઝંડી મળી ગઇ છે ટૂંક સમયમાં આ બ્રિટનના માર્ગો પર દોડતી નજરે પડશે.

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગુગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર

English summary
Google is planning to create a fleet of driverless ‘robo-taxis’ to pick up and drop off passengers. The ultimate goal of Google’s self-driving car project is to create a ‘robo-taxi’ that picks up commuters on demand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X