For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Haunted House: હવેલી જ્યાં ભટકે છે રેપ પીડિતાઓની આત્માઓ...

By Desk
|
Google Oneindia Gujarati News

30 નવેમ્બર 2008 માં હોંગકોંગ ના એક પેપર ઓરીએન્ટલ ડેલમાં આવેલી ખબર અનુસાર હાઈ સ્કૂલની 8 છાત્ર જે એતિહાસિક ઇમારત ક્રુ ટેરસ માં રોકાયેલી હતી. બાદમાં તેઓ ખુબ જ ડરી ગયી અને તેમને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવી.

આ ખબર બાદ તો હોસ્પિટલમાં મિડિયાની ભીડ જમા થઇ ગઈ હતી. જયારે બધી છોકરીઓ એક પછી એક ભાનમાં આવી ત્યારે તેમની સાથે સવાલ જવાબ કરવામાં આવ્યા અને બધા જ જવાબ ચોકાવી નાખે તેવા હતા. એક છોકરીએ કહ્યું કે રાત્રે જયારે તેઓ ક્રુ ટેરસના એક રૂમમાં રોકાયા ત્યારે તેમાંથી ચીસો સંભળાવવા લાગી. એવું લાગી રહ્યું હતું કે કોઈ નાની છોકરી રડી રહી હોઈ.

આમ કરીને બધી જ છોકરીઓને પૂછવામાં આવ્યું અને બધાના જવાબ એક સરખા જ હતા કે તેમને કોઈ નાની છોકરી રડી રહી હોઈ તેમ તેની ચીસો સંભળાવવા મળી રહી હતી. આ છોકરીઓના જવાબ બાદ ક્રુ ટેરસના ઈતિહાસ વિશે શોધવામાં આવ્યું તો ચોકાવી નાખે તેવી બાબતો જાણવા મળી.

તો નીચે જુઓ એવું તો શું હતું તે ક્રુ ટેરસમાં...

ક્રુ ટેરસ

ક્રુ ટેરસ

ક્રુ ટેરસના ઈતિહાસમાં જાણવા મળ્યું કે અહી જાપાની સૈનિકો માટે છોકરીઓ આપવામાં આવતી હતી. આ સૈનિકો માટે ચીન, કોરિયા, બર્મા, થાઇલેન્ડ, મલેશિયા, તાઇવાન જેવા દેશો માંથી છોકરીઓ લાવવામાં આવતી હતી.

ક્રુ ટેરસના ઈતિહાસમાં..

ક્રુ ટેરસના ઈતિહાસમાં..

નાની છોકરીઓનું અપહરણ કરીને જાપાની સૈનિકો માટે લાવવામાં આવતી હતી અને તેમની સાથે આ સૈનિકો યોનસંબધ બનાવતા હતા.

ક્રુ ટેરસના ઈતિહાસમાં

ક્રુ ટેરસના ઈતિહાસમાં

દરેક છોકરી માટે તે હાલત ખુબ જ દર્દનાક હતી કારણકે તેઓ પોતાના ઘરથી ખુબ જ દુર હતા અને તેઓ ક્યાં છે તે પણ તેમને ખબર ના હતી જેના કારણે 50% છોકરીઓ યોન રોગોનો શિકાર બની હતી.

ભૂતિયા બંગલામાં

ભૂતિયા બંગલામાં

કેહવામાં આવે છે કે આ બંગલામાં ઘણી છોકરીઓ રડતી અને ચીસો પાડતી મરી ગઈ હતી અને તેમની આત્મા આજે પણ આ ભૂતિયા બંગલામાં ભટકી રહી છે.

ભૂતિયા બંગલામાં

ભૂતિયા બંગલામાં

આ બંગલો 1915-1921 માં શાંઘાઈના એક વેપારી ચુન માને બનાવ્યો હતો. આ બંગલામાં તેને પોતાનું એક કાર્યાલય પણ ખોલ્યું હતું કે જ્યાં તે સિલ્કનો વેપાર કરી શકે.

જાપાની સૈનિકો

જાપાની સૈનિકો

પરંતુ જયારે જાપાની સૈનિકોએ હોંગકોંગ ને કબજે કર્યું ત્યારે તેમને આ બંગલો ખાલી કરાવી દીધો અને ત્યાં પોતાની છાવણી બનાવી દીધી.

જાપાની સૈનિકો

જાપાની સૈનિકો

જાપાની સૈનિકોએ ક્રુ ટેરસ બંગલાને એક વેશ્યાલય બનાવી દીધું. જ્યાં બીજા લોકોને આવવાની મનાઈ હતી. અહી દુર દુર ના દેશોથી છોકરીઓને પકડીને લાવવમાં આવતી અને આ બંગલામાં કેદ કરવામાં આવતી હતી.

ક્રુ ટેરસ

ક્રુ ટેરસ

જયારે પણ કોઈ જાપાની સૈનિક ને યોનસંબધ ની ઈચ્છા થાય ત્યારે તે જબરજસ્તી આ છોકરીઓ સાથે સંબધ બાંધતા હતા.

English summary
All about Haunted House Nam Koo Terrace of Hong Kong. This ghost house has black history.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X