શું તમારામાં છે આવું કંઇ કરી બતાવવાનું હુન્નર..!
કલા એક એવી વસ્તુ છે જે દરેકના ભાગ્યમાં નથી હોતી. કલા એ કૂદરતી બક્ષીસ કહેવાય છે જે ખરેખર ભાગ્યશાળી લોકોના હાથમાં જ હોય છે. જેમ કે શિલ્પકાર, ચિત્રકાર, મૂર્તિકાર, સ્કેચર, વગેરે જેવી કળાઓ એવી મિલકત છે જેના ભાગ્યે જ કોઇ માલિક હોય છે.
કળાકારી ક્યારે વિરાસતમાં નથી મળતી, તે ખરેખર કૂદરતની બક્ષીસ સમાન જ હોય છે. જો તમારું જેતે કળા પ્રત્યે આકર્ષણ અને સમર્પણ ભાવ હશે તો તે કળા તમારામાં ચોક્કસ વિશેષ સ્થાન બનાવશે. જો તમે ચિત્રકાર બનવાની ઇચ્છા ધરાવતા હશો અને તમે ક્લાસ પણ કરતા હશો પરંતુ મનથી સમર્પણ ભાવ અને લગન નહી હોય ચિત્ર બનાવવાની તો તમે તેમાં નિપૂણ નથી થઇ શકો.
અહી આપણે કેટલાંક એવા જ કલાકારોની કલાકારી વિશે વાત કરવાના છીએ જેમની કલાકારી જોઇને આપણે સૌ વાહ શું વાત છે એમ બોલી ઊઠીશું. આવો આ વીડિયોમાં જોઇએ કેટલાંક કલાકારોની કલાકારી.. જેને જોઇને એવું થશે કે કાશ મને પણ આ આવડતું હોત...
શું તમારામાં છે આવું કંઇ કરી બતાવવાનું હુન્નર
કલા એક એવી વસ્તુ છે જે દરેકના ભાગ્યમાં નથી હોતી. કલા એ કૂદરતી બક્ષીસ કહેવાય છે જે ખરેખર ભાગ્યશાળી લોકોના હાથમાં જ હોય છે.
શું તમારામાં છે આવું કંઇ કરી બતાવવાનું હુન્નર
જેમ કે શિલ્પકાર, ચિત્રકાર, મૂર્તિકાર, સ્કેચર, વગેરે જેવી કળાઓ એવી મિલકત છે જેના ભાગ્યે જ કોઇ માલિક હોય છે.
શું તમારામાં છે આવું કંઇ કરી બતાવવાનું હુન્નર
કળાકારી ક્યારે વિરાસતમાં નથી મળતી, તે ખરેખર કૂદરતની બક્ષીસ સમાન જ હોય છે. જો તમારું જેતે કળા પ્રત્યે આકર્ષણ અને સમર્પણ ભાવ હશે તો તે કળા તમારામાં ચોક્કસ વિશેષ સ્થાન બનાવશે.
શું તમારામાં છે આવું કંઇ કરી બતાવવાનું હુન્નર
જો તમે ચિત્રકાર બનવાની ઇચ્છા ધરાવતા હશો અને તમે ક્લાસ પણ કરતા હશો પરંતુ મનથી સમર્પણ ભાવ અને લગન નહી હોય ચિત્ર બનાવવાની તો તમે તેમાં નિપૂણ નથી થઇ શકો.
શું તમારામાં છે આવું કંઇ કરી બતાવવાનું હુન્નર
અહી આપણે કેટલાંક એવા જ કલાકારોની કલાકારી વિશે વાત કરવાના છીએ જેમની કલાકારી જોઇને આપણે સૌ વાહ શું વાત છે એમ બોલી ઊઠીશું. આવો આ વીડિયોમાં જોઇએ કેટલાંક કલાકારોની કલાકારી.. જેને જોઇને એવું થશે કે કાશ મને પણ આ આવડતું હોત...
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
