ટ્વિટર અને ફેસબુક પર છવાઇ ગયા લાલુ પ્રસાદ યાદવ!
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ આ સમયે ટ્વિટર અને ફેસબુક પર છવાઇ ગયા છે. #FodderScam, #Lalu, #LaluPrasad જેવા હેશટેગ ટ્વિટરના સર્ચબોક્સમાં નાખતા જ આપને લાલુ પ્રસાદ યાદવ સાથે જોડાયેલ હજારો હસાવનારા ટ્વિટ મળી જશે. ટ્વિટ ઉપરાંત સોશિયલ સાઇટ્સ ફેસબુક પર પણ લાલુ પ્રસાદ યાદવ સાથે જોડાયેલા ઘણા કાર્ટૂન શેર કરવામાં આવી રહ્યા છે.
કોર્ટ દ્વારા લાલુ પ્રસાદ યાદવને સજા ફટકાર્યા બાદ લોકોએ ટ્વિટર અને ફેસબુક પર ધડાધડ પોસ્ટ શેર કરવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગના લોકોએ લાલુના જેલ જવા પર સીબીઆઇના વખાણ કર્યા છે.
ટ્વિટપર પર હર્ષે લખ્યું છે કે 'બધી જ ભેંસોએ ચારા કૌભાંડનું સ્વાગત કર્યું છે.' જ્યારે પુનીત સોનીનું કહેવું છે કે ભેંસો અને લાલુની વચ્ચે માત્ર એટલું અંતર છે કે ભેંસ જેલ ના જઇ શકે. ભરતના અનુસાર 'જો જાનવર બોલી શકતા તો એ જ કહેતા કે તેમને ભારતના ન્યાયતંત્ર પર પૂરેપૂરો વિશ્વાસ છે.'
એવી જ રીતે ઘણા ટ્વિટર કમેન્ટ અને ફેસબુક પર ફોટો કાર્ટૂન લાલુ પ્રસાદને સજા સંભળાવ્યા બાદ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આવો જોઇએ લાલુને સંભળાવ્યા બાદ લોકોની સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર શું પ્રતિક્રિયાઓ છે.
|

Click it and Unblock the Notifications