For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પેશ નિરીક્ષણ પાછળ ભારત સહિતના દેશો ખર્ચે છે અધધ ડોલર

By Super
|
Google Oneindia Gujarati News

આપણને અવાર-નવાર અવકાશ સંબંધિત માહિતીઓ મળતી રહેતી હોય છે. નાસા દ્વારા માર્સ અંગે આ માહિતી એકઠી કરવામાં આવી, ભારતની ઇસરો દ્વારા આ સ્પેશ શટલ છોડવામાં આવ્યું, વિગેરે વિગેર, પરંતુ શું તમને ખબર છે કે પૃથ્વી ગ્રહની બહારની દુનિયા અંગે આપણા સુધી મહત્વની માહિતી પહોંચાડવા અથવા તો દુનિયા માટે ઉપયોગી હોય તેવી બાબતો માટે ઉપગ્રહો છોડવા પાછળ વિશ્વના વિવિધો દેશો દ્વારા કેટલી મોટી માત્રામાં રોકાણ કરવા આવી રહ્યું છે, કદાચ નહીં હોય.

ત્યારે આજે અમે અહીં તમારી સમક્ષ એવી જ કેટલીક માહિતી લઇને આવી રહ્યાં છીએ કે, જેમાં કયા દેશ દ્વારા સ્પેશ નિરીક્ષણ પાછળ કેટલા લાગતનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ યાદીમાં અમેરિકા એટલે કે યુએસએ દ્વારા વિશ્વમાં સૌથી વધુ ખર્ચ કરવામાં આવી રહ્યું છે તો બીજા ક્રમાંકે આ યાદીમાં રશિયા છે, જ્યારે આ યાદીમાં ભારત સાતમા સ્થાને છે. સૌથી વધુ ખર્ચની વાત કરવામાં આવે તો 18 બિલિયન છે જે અમેરિકા દ્વારા કરવામાં આવે છે અને સૌથી ઓછો ખર્ચ ઇરાન દ્વારા કરવામાં આવે છે, જે 500 મિલિયન ડોલર છે, તો ચાલો તસવીરો થકી ભારત સહિત અન્ય દેશો દ્વારા સ્પેશ નિરીક્ષણ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે અંગે માહિતી મેળવીએ.

યુએસએ

યુએસએ

યુએસએ માટે સ્પેશ ઓપરેટિંગ પ્રોગ્રામને ઓપરેટિંગ અને ડેવલોપિંગ કરવાનું કામ નાસા કરે છે અને યુએસએ દ્વારા આ માટે 18 બિલિયન ડોલર ખર્ચે છે.

રશિયા

રશિયા

રશિયન ફેડરલ સ્પેશ એજન્સી કે જે રોસ્કોમોસ, રશિયાના એરોસ્પેશ પ્રોગ્રામને કેરી કરવ અને રીસર્ચના કામ માટે જાણીતી છે. રશિયા તે માટે 5.6 બિલિયન ડોલર ખર્ચે છે.

યુરોપિયન સ્પેશ એજન્સી

યુરોપિયન સ્પેશ એજન્સી

યુરોપિયન સ્પેશ એજન્સી સ્પેશ નિરીક્ષણ પાછળ 5.3 બિલિયન ડોલર ખર્ચે છે.

ફ્રાન્સ

ફ્રાન્સ

ફ્રેન્ચ સ્પેશ એજન્સી સ્પેશ નિરીક્ષણ પાછળ 2.8 બિલિયન ડોલર ખર્ચે છે.

જાપાન

જાપાન

જાપાન એરોસ્પેશ નિરીક્ષણ એજન્સી રીસર્ચ અને ડેવલોપમેન્ટ પાછળ 2.5 બિલિયન ડોલર ખર્ચે છે.

જર્મની

જર્મની

જર્મની એરોસ્પેશ સેન્ટર દ્વારા સ્પેશ નિરીક્ષણ પાછળ 2 બિલિયન ડોલર ખર્ચે છે.

ભારત

ભારત

ભારતીય સ્પેશ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન કે જે વિશ્વની સૌથી મોટી સ્પેશ એજન્સી છે, જે સ્પેશ નિરીક્ષણ પાછળ 1.3 બિલિયન ડોલર ખર્ચે છે.

ચીન

ચીન

ચીન નેશનલ સ્પેશ એડમિનિસ્ટ્રેશન દ્વારા સ્પેશ નિરીક્ષણ પાછળ 1.3 બિલિયન ડોલર ખર્ચે છે.

ઇટલી

ઇટલી

ઇટલીની સ્પેશ એજન્સી દ્વારા સ્પેશ નિરીક્ષણ પાછળ 1 બિલિયન ડોલર ખર્ચે છે.

ઇરાન

ઇરાન

ઇરાન સ્પેશ એજન્સી દ્વારા સ્પેશ નિરીક્ષણ પાછળ 500 મિલિયન ડોલર ખર્ચે છે.

English summary
India among Other Countries Spend most in Space Exploration
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X