For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમારે સેફ ડ્રાઇવર બનવું જોઇએ? આ વીડિયો જોઇને નક્કી કરો!

By Gajendra
|
Google Oneindia Gujarati News

જેમ જેમ દેશ-દુનિયામાં વિકાસના કાર્યોનો વધારો થઇ રહ્યો છે, એ જ ગતિએ વસ્તીમાં પણ વધારો થઇ રહ્યો છે. દરેક લોકો સુખ-સાધનો પાછળ ભાગતા રહે છે. આજે એવો સમય આવ્યો છે જેમાં દરેક વ્યક્તિ પોતાની પાસે પોતાની માલિકીનું એક વાહન હોય. જેના કારણે ટ્રાફીકની સમસ્યાઓ પણ ઊભી થઇ છે. અને પરિણામે દિવસેને દિવસે માર્ગ અકસ્માતોની સંખ્યામાં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે.

2001ની આંકડાકીય માહીતી પ્રમાણે તે સમયે ભારતમાં માર્ગ અકસ્માતમાં વર્ષે 10 લાખ લોકોના મૃત્યું થયા છે. આંકડો દસ વર્ષમાં આંકડો વધીને 60 લાખ સુધી પહોંચવા પામ્યો છે, જે આંકડો 2011નો છે. હાલના લેટેસ્ટ આંકડાની વાત કરીએ તો માર્ગ અકસ્માતમાં ભારત દુનિયામાં પહેલા સ્થાને આવે છે, ભારતે માર્ગ અકસ્માત અને તેમા થનારા મૃત્યુઆંકની સરખામણીમાં ચાઇનાને પણ પાછળ રાખી દીધું છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોની માહિતી અનુસાર ભારતમાં દર એક કલાકમાં 13થી 14 લોકોના મોત થાય છે. એનસીઆરબીના છેલ્લા રેકોર્ડ અનુસાર ભારતમાં દર વર્ષે 135,000 લોકોના મોત થાય છે, જે ચાઇના કરતા 5000 વધારે છે. રોડ અકસ્માત થવાના કારણોમાં સૌથી વધારે દારુ પીને ડ્રાઇવીંગ કરવાનું કારણ વધારે જવાબદાર સાબિત થયું છે. ત્યારબાદ ટ્રાફીક નિયમોની અવહેલના જવાબદાર ઠરે છે.

વનઇન્ડિયા પોતાના વાચકોને સેફ ડ્રાઇવ કરવાની અપીલ કરે છે. અહીં આપેલા વીડિયોને જુઓ અને તમારાથી એવો અકસ્માત ના થાય તેની કાળજી લો...

વીડિયો જુઓ

વીડિયો જુઓ

વીડિયો જુઓ અને વિચારો કે તમારે કેવું ડ્રાઇવ કરવાની જરૂર છે.

વીડિયો જુઓ

વીડિયો જુઓ

વીડિયો જુઓ અને વિચારો કે તમારે કેવું ડ્રાઇવ કરવાની જરૂર છે.

વીડિયો જુઓ

વીડિયો જુઓ

વીડિયો જુઓ અને વિચારો કે તમારે કેવું ડ્રાઇવ કરવાની જરૂર છે.

વીડિયો જુઓ

વીડિયો જુઓ

વીડિયો જુઓ અને વિચારો કે તમારે કેવું ડ્રાઇવ કરવાની જરૂર છે.

વીડિયો જુઓ

વીડિયો જુઓ

વીડિયો જુઓ અને વિચારો કે તમારે કેવું ડ્રાઇવ કરવાની જરૂર છે.

વીડિયો જુઓ

વીડિયો જુઓ અને વિચારો કે તમારે કેવું ડ્રાઇવ કરવાની જરૂર છે.

English summary
India has the highest number of road accidents in the world, Please do safe drive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X