વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
ભારતમાં ઉનાળો જામી રહ્યો છે ત્યારે આગઝરતી ગરમીથી બચવા લોકોએ સ્વજનો અને મિત્રો સાથે સ્વિમિંગ પૂલ અને થીમ પાર્ક્સમાં જઇને આનંદ લૂંટવાનું ચૂકતા નથી. દેશમાં એડવેન્ચર સ્પોર્ટ્સના શોખીનો માટે ઘણે સ્થળે ઉપલબ્ધ છે થ્રિલીંગ ફન. જેમ કે મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખોપોલી નજીક આવેલું એડલેબ્સ ઈમેજિકા. અહીં જુરાસિક પાર્કમાં રબરના ડાયનોસોર બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
મહારાષ્ટ્રના જ લોનાવલા પર્યટનસ્થળના પહાડી વિસ્તારમાં ડેલા એડવેન્ચર એનાં મહેમાન-ગ્રાહકોને કરાવે છે અનેક એડવેન્ચર સ્પોર્ટ્સ અને પ્રવૃત્તિઓની મજા. યુવા, એડવેન્ચર સ્પોર્ટ્સના શોખીનોમાં ડેલા જાણીતું નામ છે. કોર્પોરેટ કંપનીઓ પણ તેમના કર્મચારીઓ માટે પ્રોફેશનલ વર્કશોપ માટે આનો સહારો લેતી હોય છે.
એડવેન્ચર ઝોનમાં ડર્ટ બાઈકિંગ અને એટીવી રાઈડિંગનો આનંદ માણવાની પણ સુવિધા ઉપલબ્ધ છે. કોચી, બેંગલોરમાં છે ‘વન્ડર લા' જેમાં ખાસ કરીને બાળકોના આનંદ માટે છે ડેશિંગ કાર, મેરી-ગો-રાઉન્ડ્સ, ટમ્બલ કેસલ, મ્યુઝિકલ ફાઉન્ટેન અને લેસર શૉ. હૈદરાબાદના ઓશન પાર્કમાં અનેક વોટર સ્લાઈડ્સ છે. તમે એક જુઓ ને બીજી ભૂલો.
અમદાવાદનો શંકુ વોટર પાર્ક દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓમાં જાણીતો છે. નામ મુજબ જ શંકુ વોટર પાર્કમાં વેવ પૂલ છે, રોમાંચક વોટર સ્લાઈડ્સ છે, રેન શાવરની મજા છે અને વેટ ડિસ્કો એરિયાનો આનંદ પણ છે.
દેશના આવા જ કેટલાક જાણીતા એમ્યુઝમેન્ટ, એડવેન્ચર અને થીમ પાર્ક આ છે...

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
વર્લ્ડ ઓફ વન્ડર, નોઇડા

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
એડલેબ્સ, ઇમેજિકા, મુંબઇ

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
એડવેન્ચર આઇસલેન્ડ, દિલ્હી

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
એડવેન્ચર જોન, લોનાવાલા

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
બેવૉચ, કન્યાકુમારી

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
ડેલ્લા એડવેન્ચર, લોનાવાલા

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
એન્ટરટેઇનમેન્ટ સિટી, નોઇડા

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
એસ્સેલ વર્લ્ડ - વોટર વર્લ્ડ, મુંબઇ

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
ફન એન્ડ ફુડ વિલેજ, ગુરગાંવ

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
એમજીએમ ડીઝી વર્લ્ડ, ચેન્નાઇ

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
નિક્કો પાર્ક, કોલકત્તા

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
ઓશન પાર્ક, હૈદરાબાદ

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદ

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
શંકુઝ વોટર પાર્ક, હૈદરાબાદ

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
સ્નો વર્લ્ડ, હૈદરાબાદ

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
વીગાલેન્ડ, કોચી

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
વનેડર લા, કોચીન

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
વન્ડર લા, કોચીન

વેકેશનના આનંદ માટે ભારતના બેસ્ટ થીમ પાર્ક
વર્લ્ડ ઓફ વન્ડર, નોઇડા
-
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે

Click it and Unblock the Notifications