બોલીવુડની કેટલીંક ફેમસ ફન્ની તસવીરો પર એક નજર...
બોલીવુડમાં ઘણી એવી ફિલ્મો આવે છે જેમના ડાયલોગ વર્ષો સુધી પોપ્યુલર રહે છે. એવી જ રીતે ફિલ્મોના ઘણા ફેમશ કેરેક્ટર પણ છે જેમને ક્યારેય પણ ભુલાવી નથી શકાતા. આ ઉપરાંત ફેસબુકમાં આપે હંમેશા એવી તસવીરો જોઇ હશે જેમાં અલગ-અલગ પ્રકારની કોમેન્ટ લખીને પોસ્ટ કરાઇ હોય. જેમકે થોડા દિવસ પહેલા ટીવી કલાકાર આલોકનાથના મેમી ખૂબ જ પોપ્યુલર બન્યા હતા. આલોક નાથની ઇમેજ એક એવા વ્યક્તિના રૂપમાં કંડારાઇ ચૂકી છે જે હંમેશા પૂજા પાઠ અને સંસ્કારો પર ધ્યાન આપે છે અને પોતાની દિકરીનું કન્યાદાન કરે છે.
લોકોએ ફેસબુકમાં તેમની તસવીર પર સંસ્કારોથી ભરેલા ઘણી કમેન્ટ કરી છે અને તેને પોસ્ટ કરી છે. આવી જ રીતે સલમાન ખાનની એક થા ટાઇગરના પોસ્ટરને એક થા બંદરના નામે ખૂબ જ પોસ્ટ કર્યું છે. અમે આપના માટે આજ કેટલીક એવી તસવીરો લાવ્યા છીએ જે બોલીવુડ સાથે જોડાયેલી છે પરંતુ તેને કંમેન્ટ અને ફોટોશોપની મદદથી ફન્ની બનાવી દેવામાં આવી છે.
બોલીવુડની કેટલીંક ફેમસ ફન્ની તસવીરો પર એક નજર...

Rahul homeing device activated
રાહુલના ઘરે આવવાથી માત્ર એક જ ડિવાઇસ એક્ટિવ થાય છે.

Mere karan arjun ayege
મારા કરણ-અર્જુન આવશે...

sasural simran ka
સસુરાલ સિમરન કા...

Do you belive that
શું આપ વિચારી શકો છો?

Tum ho pas mere...
આટલું બેસુરુ કોણ ગાઇ રહ્યું છે.

Hey babu ram
બાબુરાવ શું તમારા ટૂથપેસ્ટમાં મીઠું છે.

Haila juhi chawala
આઇલા... જુહી ચાવલા..

OLY OLY
આ ગીત તો આપ સૌએ સાંભળ્યું જ હશે.

That moment
જ્યારે આપની ફેસબુક ફ્રેંડ પોતાની અસલી ઇમેજ બતાવે તો આપને કંઇ આવું લાગશે.

abhishek-bachhan-virat-kohl
અભિષેક બચ્ચન અને વિરાટ કોહલીની ફુટબોલ મેચ

abhishek-vs-batman
અભિષેક બચ્ચન અને બેટમેન કોપી

Babuji ka ashirwad
બાબુજીનો આશિર્વાદ

babu-rao-funny
બાબુરાવ

ek tha bander
એક થા બંદર

dobara aise post dali to
બીજીવાર આવી પોસ્ટ નાખી તો.

hawan karege
હવણ કરેંગે...હવણ કરેંગે
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
