Janmashtami 2019: શું તમે ભગવાન શ્રીકૃષ્ણ વિશેની આ વાતો જાણો છો?
ભાદ્રપદ મહિનાની કૃષ્ણપક્ષની અષ્ટમીની તિથિ 23 ઓગસ્ટ છે, ભગવાન કૃષ્ણની જન્મજયંતિ આ દિવસે ઉજવવામાં આવે છે.
ભાદ્રપદ મહિનાની કૃષ્ણપક્ષની અષ્ટમીની તિથિ 23 ઓગસ્ટ છે, ભગવાન કૃષ્ણની જન્મજયંતિ આ દિવસે ઉજવવામાં આવે છે. ગ્રેગોરીયન કેલેન્ડર મુજબ, કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં આવે છે. તે જ પ્રમાણે જન્માષ્ટમી 23 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે તથા રોહિણી નક્ષત્રને મહત્વ આપનારા લોકો 24 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરી શકે છે.

શેષ નાગનો અવતાર હતા બલરામ
રોહિણીના પુત્રનું નામ બલરામ હતું, જે શેષનાગના અવતાર હતા. બલરામનો જન્મ અષ્ટમીના બે દિવસ પહેલા એટલે કે છઠના દિવસે ઉજવવામાં આવે છે.

મહાભારત, પુરાણો અથવા ભાગવતમાં ક્યાંય રાધા નો ઉલ્લેખ નથી
- બધા જાણે છે કે ભગવાન શ્રીકૃષ્ણ માત્ર રાધાને જ પ્રેમ કર્યો છે, પરંતુ મહાભારત, પુરાણો અથવા ભાગવતમાં ક્યાંય રાધા નો ઉલ્લેખ નથી.
- રાધા બરસાનાની રહેવાસી હતી, એવું કહાનીઓમાં વર્ણવાયેલ છે, પરંતુ નંદગોપાલની આ સખી તેમન જેટલી નહિ પણ ઉંમરમાં તે-નાથી મોટી હતી.

ભગવાન શ્રી કૃષ્ણની ગદાનું નામ કૌમોદકી છે.
- ભગવાન શ્રી કૃષ્ણના ધનુષનું નામ શારંગ અને અસ્ત્રનું નામ સુદર્શન ચક્ર હતું.
- ભગવાન શ્રી કૃષ્ણની ગદાનું નામ કૌમોદકી અને શંખ નામનું પંચજન્ય હતું.
- શ્રી કૃષ્ણ એક ઐતિહાસિક પુરુષ હોવાના સ્પષ્ટ પુરાવા છાંદોગ્ય ઉપનિષદના ઉલ્લેખમાં મળી આવે છે.

કર્મ, ભક્તિ અને જ્ઞાન
- વૃંદાવનની વાર્તાઓમાં કાળિયો નાગ, ગોવર્ધન, રાસલીલા અને મહારાસની વાર્તાઓ વધુ પ્રખ્યાત છે.
- શ્રી કૃષ્ણએ કાળીયા નાગથી યમુનાને મુક્ત કરી હતી. યમુના, ગંગા, સરસ્વતી નદીઓ ક્રમશ કર્મ, ભક્તિ અને જ્ઞાનના પ્રતીક તરીકે માનવામાં આવી છે.
આ પણ વાંચો: આવી રીતે ખતમ થઈ હતી રાધા અને કૃષ્ણની પ્રેમ કહાણી
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
