એક ફોટો શેયર કરવા માટે આમને મળે છે 2 કરોડ રૂપિયા
નેમ, ફેમ અને મનીની દુનિયામાં જીવવું કોને ના ગમે. મોડલિંગ ક્ષેત્રમાં ભલેને તમારે સફળતા મેળવવા માટે કંઇ કેટલાય પાપડ વણવા પડે પણ જો તમે એક વાર ફેમસ થઇ ગયા બસ તો પછી તમારો બેડો પાર થઇ ગયો સમજી લો. આવું જ કંઇક થયું છે 3 મોડેલ્સ સાથે.
હાલમાં મોડલિંગની દુનિયાના ત્રણ સુંદર ચહેરાઓ સૌથી વધુ સમાચારો મેળવી રહ્યા છે. આ ત્રણેય સુંદરીઓ સુંદરીઓ. આ સુંદરીઓ તેમની સુંદરતા માટે તો પ્રખ્યાત છે પણ હવે તેમની આ જ પ્રખ્યાતિ તેમને સોશ્યલ મીડિયા પર પોતાની તસવીર મૂકવા માટે મળતી કિંમતો માટે પણ ચર્ચામાં આવી છે. ત્યારે આ ત્રણ સુંદરીઓના નામ છે કેન્ડલ જેનર, કારા ડેલેવિન અને ગીગી હૈડિડ.
ત્યારે કેવી રીતે આ ત્રણેય મેડેલ્સ સોશ્યલિયા મડિયા પર ખાલી પોતાની એક તસવીર મૂકીને કેવી રીતે ધૂમ કમાણી કરે છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

ફેમ ઇઝ મની
કેન્ડલ જેનર, કારા ડેલેવિન અને ગીગી હૈડિડ ફેમસ મોડલ્સ છે. અને સોશ્યલ મીડિયા જેમ કે ફેસબુક, ટ્વીટર અને ઇન્ટ્રાગ્રામ પર તેમના કરોડો ફોલોવર્સ પણ છે.

જેટલા ફોલોવર્સ એટલી ડિમાન્ડ
આ મેડેલ્સના મોટી સંખ્યામાં ફોલોવર્સ હોવાના કારણે હવે અનેક કંપનીઓ તેમના પ્રોડક્ટના પ્રમોશન માટે તેમને પોતાનો ફોટો આ પ્રોડક્શ સાથે મૂકવા માટે કરોડોમાં પૈસા આપે છે.

ડેલી મેલ
ડેલી મેલના ખબર મુજબ આ ત્રણેય મોડેલ સોશ્યલ મીડિયા પર આવા જ સેલ્ફી કે પછી પ્રમોશનના કારણે વધુ પોપ્યુલારિટી પણ મેળવી રહી છે.

કેન્ડલ જેનર
કેન્ડલ જેનરની instagram પર 4.39 કરોડ ફોલોવર્સ છે. અને આ મોડેલને પોતાની તસવીર મૂકવા માટે લગભગ 2 કરોડથી લઇને 83 લાખ રૂપિયાની કિંમત મળે છે.

સેલ્ફી
ખાલ એક સેલ્ફી મુકતા જ આ મેડેલ્સના બેંકમાં જમા થઇ જાય છે પૈસા છે ને નવાઇની વાત.

કારા ડેલેવિન અને ગીગી
કેડલ બાદ સોશ્યલ મીડિયાની સૌથી મોંધી મોડેલના લિસ્ટમાં આવે છે કારા ડેલેવિન અને ગીગી હૈડિડ. જેમની સોશ્યલ મીડિયા પર એક તસવીર તેમને કરોડોની કમાણી કરાવે છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
