બ્રા-લેસ થઇ કિમ કાર્દશિયન: PICS

કિમ કાર્દશિયન જાણે છે કે તેમને કેવી રીતે બધાનું અટેંશન મળી શકે છે અને તે પણ એક બાળકની માતા બન્યા બાદ. 33 વર્ષની કિમે આ સાબિત કરી દિધી કે માતા બન્યા બાદ પણ તે હોટ અને સેક્સ લાગી શકે છે. તાજેતરમાં જ કિમ પોતાના બાળકની સાથે ન્યૂયોર્ક સિટીમાં ખૂબ હોટ કપડાં પહરેલી જોવા મળી. કિમ સેંટ લોરેંટ ટકસીડો બ્લૈક જેકેટમાં જોવા મળી. જેમાં તે એકદમ સુંદર લાગી રહી હતી, એટલી કે તમે વિચારી પણ ન શકો.

આપણે બધા કિમના ડ્રેસિંગ સેંસથી ખૂબ પ્રભાવિત છીએ. આ બ્લૈક બ્રાલેસ જેકેટ તેમના ઉપર ખૂબ જ સારું લાગી રહ્યું છે. જ્યારે કિમ પોતાના બાળકોની સાથે બહાર આવી તો બધા તેમને જોઇને દંગ રહી ગયા. કિમ માટે આ કોઇ નવી વાત નથી.

થોડા દિવસો પહેલાં કિમને પોતાના પતિ કાન્યે વેસ્ટની સાથે જોવામાં આવી હતી. તે સમયે પણ કિમ પોતાના સુંદર ફિગરને બતાવવામાં પાછી પાની કરી નહી. કિમનો આ બ્રા લેસ લુક એકદમ રિવીલિંગ હતો. આ બ્લેક બ્રા લેસ લુકે કિમના લાખો ફેન્સને શોક કરી દિધા છે. અને એટલું જ નહી તેમની હેર સ્ટાઇલ પણ નવી છે.

આવો જોઇએ કિમના કેટલાક ફોટા જે તમને આશ્વર્યચકિત કરી દેશે.

કિમ સેંટ લોરેંટમાં

કિમ સેંટ લોરેંટમાં

કિમને આ જેકેટમાં જોઇને બધા દંગ રહી ગયા પરંતુ તેમના ફેન્સને આ અંદાજ એટલો જ પસંદ આવ્યો છે. આ સેંટ લોરેંટ જેકેટ 60મા દશકના એક સારા કલેક્શન્સમાંથી છે.

કિમ ઇન બ્લૈક

કિમ ઇન બ્લૈક

કિમ ખૂબ ઓછું બ્લૈક પહેરે છે. કિમ માટે બ્રાલેસ થવું કોઇ મોટી વાત નથી. આ બ્લૈક જંપ્સટર તેના પર ખૂબ સૂટ પણ કરી રહ્યું છે. એક બાળકની માતા માટે પરફેક્ટ ફિગર હોવું ખૂબ જ અલગ વાત છે.

કિમની નવી હેરસ્ટાઇલ

કિમની નવી હેરસ્ટાઇલ

કિમના બાલ પહેલાં ખૂબ લાંબા હતા. હવે કિમે નવી હેરસ્ટાઇલ કરાવી લીધી છે. આ અવતારમાં કિમ ખૂબ જ સારી લાગે છે.

કિમનો નવો લુક

કિમનો નવો લુક

કિમનો નવો લુક તેમના પર ખૂબ જામે છે. આંખોને સ્મોકી લુક અને તેના પર સિલ્વર આઇલાઇનરનો સામાન્ય ટચ આપીને તે એકદમ સેક્સ લાગી રહી છે.

પેરિસમાં કિમ પોતાના પતિ સાથે

પેરિસમાં કિમ પોતાના પતિ સાથે

પેરિસમાં પણ કિમ પોતાના પિંક ટોપની અંદર બ્રા પહેરી ન હતી. આ ફોટો તેમના લગ્ન પહેલાંનો છે. આ કપડાંએ તેમણે ઘણા બધા લોકોના અટેંશન આપ્યું.

ફરીથી બ્રાલેસ

ફરીથી બ્રાલેસ

પેરિસમાં કિમ પોતાના પતિના હાથોમાં હાથ નાખીને રસ્તા પર ફરતી જોવા મળી. આ દરમિયાન કિમે લાઇટ પિંક કલરનો ટોપ પહેર્યો હતો. કિમનો ટોપ ખૂબ ડીપ અને પતળો હતો, જેને કિમને હદથી વધુ અટેંશન આપી દિધી, એટલી કે તેમને જરૂરિયાત પણ ન હતી. (વધુ તસવીરો જોવા ક્લિક કરો)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X